શોધખોળ કરો
સુરતઃ બિલ્ડરે સેક્સ વર્કર સાથે 25 હજારમાં કર્યો સોદો, પછી મિત્રોને પણ બોલાવીને 5 હવસખોરોએ તેના શરીરને ચૂંથીને કરી કેવી હાલત? જાણો
1/7

પોલીસે અડાજણ પોલીસ સ્ટેશનની હદમાંથી અપહરણ થયું હોવાનું જણાવી તેને અડાજણ જવા કહ્યું હતું. અડાજણ પોલીસે સવારે 9 વાગ્યે આવેલી યુવતીને બપોર સુધી બેસાડી રાખ્યા કાર્યવાહી શરૂ કરી તેના કારણે આરોપીઓને ભાગવાનો મોકો મળી ગયો. સુરતના પોલીસ કમિશન્ર સતિષ શર્માએ પોતે પોલીસ કાર્યવાહીની ટીકા કરી છે.
2/7

રમેશ કાબા ઉર્ફે રમેશ કુરજી લાખાણી અને અન્ય ચાર યુવાનોએ આખી રાત વારફરતી સેક્સ વર્કરને પોતાની સાથે પરાણે સેક્સ સંબંધો બાંધવા ફરજ પાડી હતી. નશામાં ચકચૂર પાંચેયે યુવતીને પીંખી નાંખ્યા બાદ ઢોર માર પણ માર્યો હતો. યુવતી ગમે તેમ કરીને કડોદરા પોલીસ સ્ટેશને પહોંચી પણ પોલીસે તેની ફરિયાદ નહોતી લીધી.
Published at : 04 Apr 2017 10:44 AM (IST)
Tags :
RapeView More























