શોધખોળ કરો

સુરતઃ યુવતીઓ માટે ચેતવણી સમાન ઘટના, દુપટ્ટો બાઇકમાં આવી ગયો ને કલ્પના ના કરી હોય તેવી ઘટના બની ગઇ

1/8
2/8
3/8
4/8
5/8
સુરતઃ સુરતના સચિન વિસ્તારમાં આવેલી જીઆઈડીસી પાસે મુલ્લા ડાઈંગ મીલ નજીક બાઈક પર જતી યુવતીના ડ્રેસનો દુપટ્ટો બાઈકમાં આવી જતાં બાઈક સ્લીપ થઈ ગયું હતું. બાઇક સ્લિપ થઇ જતાં ટેન્કરના વ્હીલ નીચે આવી જતાં યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. બાઇક પર યુવતી સાથે યુવક પણ સવાર હતો.

6/8
7/8
આ અકસ્માતમાં બાઈકચાલક યુવક અને રિક્ષા ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતાં. યુવક અને યુવતી બાઈક (જીજે 05 એચએચ 3510) પર જઇ રહ્યા હતા ત્યારે યુવતીના ડ્રેસનો દુપટ્ટો ટાયરમાં આવી ગયો હતો. જેથી બાઈક સ્લીપ થઈ ગઈ હતી. જેને કારણે પાછળ આવી રહેલું ટેન્કરે યુવતીને કચડી જેતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ટેન્કર સાથે પાછળ આવતી રિક્ષા પણ અથડાઈ હતી.

8/8
બાઈક સવાર યુવક અને રિક્ષા ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત

Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 

Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ

Embed widget