શોધખોળ કરો
સુરતઃ અશ્લીલ ફોટો બનાવી પાંચ યુવકોએ યુવતી સાથે વારંવાર બાંધ્યા સેક્સસંબંધ, પરિવારને ખબર પડતાં શું થયું?
1/4

યુવતીએ ઈનસ્ટાગ્રામ પર એકાઉન્ટ બનાવ્યું હતું ત્યારબાદ તેને ફ્રેન્ડ રીક્વેસ્ટ આવી હતી જેને યુવતીએ સ્વીકારી હતી. બાદમાં યુવતીએ ઈનસ્ટાગ્રામ એપ્લિકેશન ડિલીટ કરી નાખી હતી. બ્લેકમેલ કરનારા શખ્સોએ યુવતીના એકાઉન્ટમાંથી તેનો નંબર મેળવી લીધો હતો. બાદમાં યુવકોએ ફોન કરીને યુવતીને બ્લેક મેઈલ કરતા હતા. આ યુવકોએ યુવતીને મળવા પણ બોલાવી હતી.
2/4

યુવતીના ઘર પાસે રહેતા એક યુવકે પરિવારનું ધ્યાન દોરતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે કિશોરીને મેડિકલ તપાસ માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
Published at : 17 Aug 2018 05:55 PM (IST)
View More





















