શોધખોળ કરો

હવે કોઈને બ્લુ વ્હેલ ગેમની લિંક મોકલી તો પણ જવું પડશે જેલમાં, જાણો ક્યો ગુનો નોંધાશે?

1/5
આ ગેમ કોઈ રીતે ડાઉનલોડ કરી શકાય તેમ નથી. આ ગેમ એક વ્યક્તિ બીજાને લિંકથી મોકલે ત્યાર પછી જ તે રમી શકાય છે. એટલે જેના દ્વારા લિંક મોકલાઇ તો તેના પર જ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી શકાય છે. આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધાશે. એટલે આ ગેમની લિંક મોકલનાર પર નજર રાખી શકાય છે.

2/5
 જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કરી જણાવ્યું છે કે જાહેર સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર એવી કોઈ પણ બ્લૂ વ્હેલ ગેમ કે બ્લૂ વ્હેલ ચેલેન્જ નામની ગેમ મારફતે ક્યુરેટરના રોલ પ્લે કરવા આત્મહત્યા માટે ઇન્ટરનેટના માધ્યમથી દુષ્પ્રેરિત કરવા અથવા એ‌વી ગેમમાં ભાગ લેવા કે તેમાં મદદરૂપ થવા પર પ્રતિબંધ કરવામાં આવે છે. આ પ્રકારની ગેમ કોઈ રમતું કે ડાઉનલોડ કરતું કે આવી ગેમમાં ભાગ લેતું જણાય તો તે ગુનાને પાત્ર રહેશે. જેથી તેની પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

3/5
 સુરત, બરોડા, રાજકોટમાં રોજ ૧૦થી ૧૦૦ લોકો આ ગેમ સર્ચ કરે છે જ્યારે અમદાવાદમાં સર્ચ કરતાં લોકોની સખ્યાં ૧૦થી ૫૦ વચ્ચે છે. બ્લૂ વ્હેલ ગેમની ક્લિક પર એડ માટે ૧૧થી ૧૭ રૂપિયાનો ભાવ અપાય છે. ગુગલે રજૂ કરેલા ૨૭ દિવસના ટ્રેન્ડમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ગુજરાતમાં ગુગલ પર થયેલા ૩ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ સુધીના સર્ચના ટ્રેન્ડમાં સુરત પ્રથમ, બરોડા બીજા અને અમદાવાદ ત્રીજા ક્રમે છે. ૩ ઓગસ્ટે સૌથી વધુ વખત ગેમ અંગે સર્ચ કરાયુ હતુ.ભારતમાં ગેમ અંગે સર્ચમાં ગુજરાત ૨૬મા ક્રમે જ્યારે મણિપુર સૌથી પ્રથમ ક્રમે છે.

4/5
સુરતઃ વિશ્વભરમાં બ્લૂ વ્હેલ ગેમના કારણે અત્યાર સુધીમાં 100થી વધારે લોકોના મોત થયા છે. ભારતમાં પણ આ ગેમને કારણે આપઘાત થયાનું જાણવા મળ્યું છે. જોકે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ગેમ પર પ્રતિબંધ મુકવા છતાં રાજ્યમાં બ્લૂ વ્હેલ ગેમ સર્ચ કરવામાં ગુજરાત પ્રથમ ક્રમે આવે છે. આ મુદ્દે સુરત જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલે જાહેરનામું પ્રસિધ્ધ કરી પ્રતિબંધ ફરમાવ્યો છે.

5/5
જાહેરનામાં અનુસાર, બ્લૂ વ્હેલ ગેમ બ્લૂ વ્હેલ ચેલેન્જ જેવાં નામોથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તથા ઇન્ટરનેટના વિવિધ કમ્યુનિકેશન પ્લેટફોર્મના ઉપયોગ કરી યુવાનોને આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. આ ગેમની લિંક મોકલવામાં આવશે તો મોકલનાર પર આત્મહત્યા માટેની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ થઈ શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget