શોધખોળ કરો
સુરતઃ સ્વામિનારાયણ સાધુએ સાધુઓ માટેની રૂમમાં લઈ જઈ 20 વર્ષની યુવતી સાથે માણ્યું સેક્સ, કઈ રીતે ફૂટ્યો ભાંડો?
1/9

કતારગામમાં પોલીસ મથકે સાધુને લઈ આવી પોલીસે પૂછપરચ્છ આદરી હતી. આ ઉપરાંત પોલીસની એક ટીમ મોડી રાત્રે પીડિતાને સ્મીમેર હોસ્પિટલ લઈ જઈ તબીબી પરિક્ષણ કરાવ્યું હતું. આ ઘટનાને પગલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસ મથકની બહાર લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.
2/9

કતારગામ પોલીસે મોડી રાત્રે 20 વર્ષની યુવતીની વિગતવાર ફરિયાદ નોંધી હતી. પીડિતાએ સ્વામીને કોલ કરી પરેશાન કરતો હોવાની ડિટેલ્સ પણ પોલીસને આપી હતી. પોલીસે બળાત્કારનો ગુનો નોંધી મોડી રાત્રે સ્વામિનારાયણ મંદિરમાં ધસી જઈ સાધુને ઉંચકી લીધો હતો.
Published at : 24 Oct 2018 10:33 AM (IST)
View More





















