શોધખોળ કરો
સુરતઃ ધો-10ની વિદ્યાર્થિનીને મિત્રે ઓફિસમાં મળવા બોલાવી ગુજાર્યો બળાત્કાર
1/3

સગીરા ડીજેની ઓફિસમાં મળવા પહોંચતા જ પ્રકાશ ગઢવીએ પોત પ્રકાશ્યું હતું અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે સગીરાએ ગઈ કાલે પ્રકાશ ગઢવી નામના યુવકે ગત 23મી જૂનના રોજ સાંજે ચારથી છ વાગ્યા દરમિયાન બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનમાં કરી છે. પોલીસે ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.
2/3

સુરતઃ શહેરના મોટા વરાછામાં ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર તેના જ મિત્રે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. યુવક ફ્રેન્ડે કિશોરીને ડીજેની ઓફિસમાં મળવા બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાએ આરોપી યુવક સામે ફરિયાદ કરતાં પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Published at : 09 Jul 2018 10:15 AM (IST)
View More





















