શોધખોળ કરો
સુરતઃ યુવતીને મિત્રએ બેભાન કરીને માણ્યું સેક્સ ને પાડી લીધા ફોટા, પછી શું થયું? જાણો વિગત
1/3

આ સમયે મહેશે કાવ્યાના ત્રણ અશ્લીલ ફોટા પાડી લીધા હતા. તેમજ આ ફોટાને આધારે તે કાવ્યાને છેલ્લા એક વર્ષથી બ્લેકમેલ કરી રહ્યો હતો. જોકે, મહેશથી કંટાળી ગયેલી કાવ્યાએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ કરતાં પોલીસે આરોપી મહેશ સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે.
2/3

આ અંગેની વિગતો એવી છે કે, પાંડેસરા વિસ્તારમાં રહેતી કાવ્યા(નામ બદલ્યું છે) ખાનગી કંપનીમાં નોકરી કરે છે. કાવ્યાને મહેશ પાટીલ નામના યુવક સાથે મિત્રતા હતી. ત્યારે આ મહેશે એક વર્ષ પહેલા કાવ્યાને ઘેનવાળું પીણું પીવડાવી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
Published at : 04 Oct 2018 09:58 AM (IST)
View More





















