શોધખોળ કરો

સુરતઃ યુવકને ભાભી સાથે બંધાયા સંબંધ, ભાઈને ખબર પડી જતાં શું થયું?

1/4
જેથી આ દંપતીએ દાહોદ રહેતા તેના પરિવારજનો અને અડાજણ પોલીસને ઘટનાની જાણ કરી હતી. યુવકે આપઘાત કરી લેતા બે દીકરા, એક દીકરી અને પત્નીએ ઘરનો આધાર ગુમાવ્યો છે.

2/4
સુરતઃ દાહોદમાં રહેતા યુવકે પિતરાઇ ભાઈની પત્ની સાથેના સંબંધ જાહેર થઈ જતાં આપઘાત કરી લીધો છે. યુવકે સુરત રહેતા સાઢુભાઈના ઘરે આપઘાત કરી લીધો હતો. દાહોદમાં ભાભી સાથેના સંબંધ જાહેર થઈ જતાં યુવક સુરત આવી ગયો હતો અને પછી તેણે આ પગલું ભર્યું હતું. હાલ આ ઘટના દાહોદના ટૂંકીજીવી ગામમાં ટોકઓફ ટાઉન બની છે.

3/4
આ અંગેની વિગતો એવી છે કે, દાહોદ જિલ્લાના ટૂંકીજીવી ગામમાં રહેતા 30 વર્ષીય યુવકે તેના જ ફળિયામાં રહેતા પિતરાઇ ભાઈની યુવાન પત્ની સાથે સંબંધ હતા. આ લફરાની જાણ નાના એવા ગામ થઈ જતાં ભારે ચકચાર મચી ગઈ હતી.

4/4
આખા ગામમાં ફજેતી થતાં યુવક ગત પાંચ એપ્રિલે સુરતના અડાજણમાં રહેતા સાઢુના ઘરે આવી ગયો હતો. તેમજ સાઢુ અને સાળી કામ પર જતાં ઘરે એકલતાનો લાભ લઈ આપઘાત કરી લીધો હતો. દંપતી બપોરે ઘરે જમવા આવતાં યુવકે ગળે ફાંસો ખાઈ લીધો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત સોપારીકાંડ: 'હું મ્યુનિસિપલ કમિશનરના આદેશથી જ ગયો હતો', સુજલ પ્રજાપતિએ કોર્ટમાં રજૂ કરી વૉટ્સએપ ચેટ્સ

સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ

Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી

પ્રજા પૂરમાં, નેતા પાર્ટીમાં: સુરત મનપાના પાપે જનતા રામ ભરોસે, ભાજપના MLAએ ઉઠાવ્યા સવાલ 

વિડિઓઝ

Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ
Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ

Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?

Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા

Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો

Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર

Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ

Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત

બાળકોને નાસ્તામાં મ્યુસલી-કોર્ન ફ્લેક્સ આપતા માતા-પિતા સાવધાન! CERCના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

Embed widget