શોધખોળ કરો

સુરતઃ યુવક પરણિતા પર કરતો હતો રેપ અને આવી ગયો પતિ,જાણો પછી શું થયું

1/5
બાદમાં પરણિતા પર જબરદસ્તીથી દુષ્કર્મ આચર્યું હતું. તે સમયે પરણિતાનો પતિ આવી જતાં મહેશ પટેલ રૂમનો આગળનો દરવાજો ખોલી બાજુના ઘરના ઓટલા પર કૂદી ભાગી ગયો હતો. જોકે આ ઘટનાની ફરિયાદ કરવા પતિ અને પત્ની જઇ રહ્યા હતા ત્યારે પરણિતા ખાડીમાં કૂદી ગઇ હતી. પરંતુ સમાજમાં આબરૂ જવાની બીકે પરણિતા નહેરમાં કૂદી ગઇ હતી પરંતુ તેના પતિએ તેને બચાવી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી.

2/5
રાત્રે 11 વાગ્યે ઉપરના રૂમમાં સૂઇ રહેલી પરણિતાના રૂમનો પાછળનો દરવાજો ખખડાવતા પતિ ખેતરેથી આવ્યા હોવાનું માની દરવાજો ખોલતા જ મહેશ પરભુભાઈ પટેલે રૂમમાં ઘૂસી જઈ પરિણીતાનું મોં દબાઈ દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો.

3/5
દરમિયાન 20 એપ્રિલના રોજ પતિ રાત્રે ખેતરમાં ડાંગરના પાકને પાણી પીવડાવવા ગયા હતા અને પત્ની કામિની(નામ બદલ્યું છે) ઘરમાં પ્રથમ માળે બેડરૂમમાં સૂતી હતી અને બે બાળકો નીચેની રૂમમાં દાદીમાં સાથે સૂતા હતા.

4/5
સુરતઃ સુરતના ઓલપાડ તાલુકાના સેલુત ગામમાં ઘરમાં ઘૂસી પરણિતા સાથે દુષ્કર્મ કર્યાની એક ઘટના સામે આવી છે. મળતી વિગતો અનુસાર, પરણીતા પર ગામના જ યુવાને રાત્રે ઘરમાં ઘૂસી મોં દબાવી દુષ્કર્મ આચર્યું હતું. પરણીતાના પતિ રાત્રે ખેતરના કામે બહાર ગયા હતા તે સમયે યુવાન ઘરમાં ઘૂસ્યો હતો અને પરણિતાનું મોં દબાઈ દરવાજો અંદરથી બંધ કરી દુષ્કર્મ આચર્યું હતું. જોકે, મોડી રાત્રે પરણિતાનો પતિ આવી જતાં યુવક રૂમના બીજા દરવાજેથી ભાગી ગયો હતો.

5/5
દરમિયાન પતિ-પત્ની યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા જતા હતા તે દરમિયાન સમાજમાં આબરૂ જવાની બીકથી રસ્તે પતિને નહેર પાસે બાઇક ઉભું રખાવી નહેરમાં કૂદી ગઇ હતી. પરંતુ પતિએ તેને પાણીમાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે, પરણિતાને હાથ અને પગે ઇજાઓ પહોંચી હતી. પોલીસ પાસેથી મળતી વિગત અનુસાર, ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના સેલુત ગામમાં પતિ-પત્ની પોતાના બે બાળકો સાથે રહે છે. પતિ ખેતી કરે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

Surat: ગર્લફ્રેન્ડે વાત કરવાનું બંધ કરી દેતા બિલ્ડર પુત્રએ કર્યું પિતાનું અપહરણ, પોલીસે આ રીતે પાર પાડ્યું ઓપરેશન

Surat: સુરતમાં ચાઈના-હોંગકોંગ ટૂરના નામે 6 લોકો છેતરાયા, ટૂર ઓપરેટર લાખો રૂપિયા લઇ ફરાર

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ

Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા

Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ

શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ

Embed widget