શોધખોળ કરો

સુરતઃ પ્રેમી સાથે સેક્સ માણતી પરીણિતા પર આવ્યો યુવકનો ફોન, પ્રેમિકાએ કહ્યું ‘તારા જેવા તો મારે ઘણા છે’, પછી શું થયું ?

1/7
આ વાતથી ધૂંધવાયેલા શિવકુમારથી સુનિતાનું અટ્ટહાસ્ય સહન થયું ન હતું. તેણે તરત જ સુનિતાનું માથું પકડી દીવાલ સાથે અફાળ્યું હતું. લોહીલુહાણ થયેલી સુનિતાની છાતી ઉપર બેસી તેણે ગળું દાબી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે શિવકુમારની કબૂલાત અંગે વધુ તપાસ માટે તેના એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

2/7
શિવકુમાર ગયા શનિવારે સુનિતાને મળવા ગયો હતો. બંને સેક્સ માણી રહ્યા હતા ત્યારે અન્ય યુવકનો કોલ સુનિતાના મોબાઇલ પર આવ્યો હતો. શિવકુમારે કોનો કોલ છે એમ પૂછતાં સુનિતાએ ‘તારા જેવા તો મારે ઘણા છે’ એમ કહી અટ્ટહાસ્ય કર્યું હતું. સુનિતાના ઘણા યુવકો સાથે સંબંધ હોવાની વાત શિવકુમારે પહેલાં પણ સાંભળી હતી.

3/7
દિનેશે વ્યક્ત કરેલી આશંકાના પગલે પોલીસે શિવકુમાર સામે હત્યાનો ગુનો નોંધી ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં શિવકુમારે તેના સુનિતા સાથે લગ્નેતર સેક્સક સંબંધ હોવાની કબૂલાત કરી હતી. તે સુનિતા પાછળ ઘણા પૈસા ખર્ચ કરતો હતો અને બંને બપોરના સમયે નિયમિત રીતે શારીરિક સંબંધો બાંધતાં હતાં.

4/7
ચોથી તારીખે કારખાનામાં કામે ગયેલો દિનેશ મોડી સાંજે પરત ફર્યો ત્યારે ઘરમાં સુનિતા લોહીના ખાબોચિયામાં પડેલી હતી. દીવાલો પર પણ લોહીના ડાઘ હતા. દિનેશે જાણ કરતાં પોલીસ દોડી આવી હતી. પૂછપરછમાં દિનેશે જણાવ્યું કે, તેના ઘરે બપોરે જમવા તેનો મિત્ર શિવકુમાર આવતો હતો અને આજે પણ તે આવ્યો હતો.

5/7
સુરતઃ ભેસ્તાનમાં ચાર દિવસ અગાઉ એક પરીણિતાની હત્યાના કેસમાં પોલીસે યુવતીના પ્રેમી અને તેના પતિના મિત્ર શિવકુમાર કનોજીયાની ધરપકડ કરી છે. કનોજીયાએ મિત્રની પત્નિ સુનિતાનું માથું દિવાલ સાથે અફળવી હત્યા કરી હતી અને નાસી છૂટ્યો હતો. શિવકુમારની પૂછપરછમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે.

6/7
ઘટનાની વિગત એવી છે કે વડોદમાં બેલા રેસિડન્સી પાસે કોર્પોરેશન દ્વારા બનાવાયેલા આવાસમાં ચોથા માળે દિનેશકુમાર શિવસાગર પાલ તેની પત્ની સુનિતા અને પાંચ વર્ષના પુત્ર સાથે રહેતો હતો.. ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ જિલ્લાના વતની દિનેશકુમાર પાલના ઘરે તેનો મિત્ર શિવકુમાર કનોજિયા જમવા માટે આવતો હતો.

7/7
પાંડેસરા પોલીસ સામે શિવકુમારે કબૂલ્યું કે સુનિતા સાથે તેને લાંબા સમયથી અનૈતિક સેક્સ સંબંધો હતા. જો કે સુનિતાને એકથી વધુ યુવકો સાથે લગ્નેતર સંબંધ હતા. હત્યાના દિવસે શિવકુમાર સુનિતા સાથે સેક્સ માણતો હતો ત્યારે અન્ય યુવકનો ફોન આવ્યો હતો. તેમાં બંને વચ્ચે ઝગડો થયો અને તેમાં શિવકુમારે હત્યા કરી નાંખી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

Embed widget