શોધખોળ કરો

સુરતના યુવાનને ઓનલાઈન iPhone7 વેચવો પડ્યો ભારે, જાણો કેવી રીતે ગુમાવ્યો ફોન

1/4
કિશને ઠગાઈ થયાનું જણાઈ આવતાં કાપોદ્રા પોલીસ મથકમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવા પહોંચી ગયો હતો. જ્યાં બાબુભાઈ સેમ્યુઅલભાઈએ કિશનની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

2/4
જ્યાં કૌશિકે કહ્યું કે, આ મારા એક્ટિવાની ચાવી રાખ હું ફોન મારા ભાઈને આ કોમ્પલેક્સમાં બતાવતો આવું. એક્ટિવાની ચાવી હોવાથી વિશ્વામાં આવેલા કિશને તેને જવા દીધો હતો. બાદમાં કૌશિકે કિશનને ઉપર આવવા ઈશારો કર્યો હતો. એટલે કિશન ચાવી લઈને ઉપર ગયો એ દરમિયાન કૌશિક ગાયબ થઈ ગયો હતો. શોધખોળ કરતાં કૌશિક ન મળતાં કિશન તેના એક્ટિવાની જગ્યાએ ગયો તો એક્ટિવા પણ કૌશિક અન્ય ચાવી સાથે લઈને ફરાર થઈ ગયો હતો.

3/4
પુણા ગામની રણુજાધામ સોસાયટી ખાતે રહેતા 19 વર્ષિય વિદ્યાર્થી કિશનકુમાર ધીરજલાલ નારયાએ પોતાની પાસેનો આઈફઓન સેવન (સિલ્વર) વેચવા માટે ઓએલએક્સ વેબસાઈટ વેચવા મુક્યો હતો. તેની જાહેરાત જોઈને પોતાને કૌશિક પટેલ તરીકે ઓળખાવતા યુવકે ફોન કરી ફોન ખરીદવા સહમતી દર્શાવી હતી. જેથી કિશન અને કૌશિક યોગીચોક નજીક આવેલા નીલકંઠ પ્લાઝા મહાલક્ષ્મી સોસાયટી સામે મળ્યાં હતાં.

4/4
સુરતઃ જો તમે પણ ઓનલાઈન કોઈ વસ્તુ વેચો છો તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. સુરતામાં એક યુવકે ઓલએક્સ પર આઈફોન વેચવા મુક્યા બાદ હવે તેને ફોન ગુમાવવાનો વારો આવ્યો છે. ઓએલએક્સ નામની ઓનલાઈન વેચાણ કરતી વેબસાઈટ પર યુવકે પોતાનો આઈ ફોન સેવન મુક્યો હતો. જેને ખરીદવા આવેલા યુવકે મોડસ ઓપરેન્ડી વાપરી ફોન જોવા લીધા બાદ ભાઈને બતાવવાનું કહી ગાયબ થઈ ગયો હતો. જેની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી

Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

Embed widget