શોધખોળ કરો

સુરતઃ 13 વર્ષના બે વિદ્યાર્થીએ પ્રેમ પ્રકરણમાં પોતાના જ મિત્રની કરી ક્રૂરતાથી હત્યા, જાણો આઘાતજનક વિગતો

1/8
આ વિદ્યાર્થીની પિન્ટુ સાથે વધુ સંબંધો રાખતી તે આ બન્ને વિદ્યાર્થી મિત્રોને પસંદ ન હતું. તેથી તે બન્નેએ સાથે મળી પિન્ટુની હત્યા કરી નાખી હતી. બંનેએ પિન્ટુની હત્યા કરવા માટે પહેલાં તીક્ષ્ણ હથિયાર શોધ્યું હતું પણ હથિયાર ના મળતાં છેવટે તેમણે પથ્થરથી માથું છૂંદી નાંખીને પિન્ટુની હત્યા કરી નાંખી.

2/8
પોલીસ સમક્ષ માત્ર 13 વર્ષના ધોરણ 7ના બન્ને વિદ્યાર્થીએ કરેલી કબૂલાત મુજબ પિન્ટુ અને આ બંને કિશોર એક જ ક્લાસમાં અભ્યાસ કરતા હતા. એ જ ક્લાસમાં એક વિદ્યાર્થિની પણ અભ્યાસ કરે છે. જે ત્રણેયની સાથે ફ્રેન્ડશીપ રાખતી હતી. જેમાંથી પિન્ટુ સાથે વધુ પ્રમાણમાં હસતી બોલતી હતી.

3/8
બીજી બાજુ લાશ મળ્યા બાદ હાંફળી ફાંફળી બનેલી લિંબાયત પોલીસે પોતાની બેદરકારી ઢાંકવા માટે ફૂટેજના આધારે પિન્ટુ સાથે સાઇકલમાં જનારા મિત્ર તથા અન્ય એક મિત્ર વિદ્યાર્થીની પૂછપરછ કરી. બંનેએ તેમની પૂછપરછમાં કરેલી કબૂલાતે પોલીસને બહુ મોટો આંચકો આપી દીધો હતો.

4/8
પરિવારજનોનો આક્ષેપ હતો કે પિન્ટુ ગુમ થયો તે અંગેની જાણકારી લિંબાયત પોલીસને આપી ત્યારે સીસીટીવી ફૂટેજ પણ સાથે આપ્યા હતા. તેમાં સાઇકલ પર પિન્ટુની સાથે અન્ય એક વિદ્યાર્થી જતો દેખાય છે. પોલીસે એ વખતે આ વાતને ગંભીરતાથી ના લીધી અને તેના કારણે પિન્ટુએ જીવ ગુમાવવો પડ્યો.

5/8
આ ઘટનાની વિગત એવી છે કે, લિંબાયત વિસ્તારમાં માન સરોવર સોસાયટીમાં બાબુલાલ કુમાવત પરિવાર સાથે રહે છે. તેમનો 13 વર્ષનો દીકરો પિન્ટુ કુમાવત દક્ષિણામૂર્તિ સ્કૂલમાં ધોરણ સાતમાં અભ્યાસ કરતો હતો. પિન્ટુ શુક્રવારથી ગુમ થઈ ગયો હતો એટલે પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

6/8
દરમિયાન શનિવારે લિંબાયત દેલાડવા રેલવે ફાટક પાસે એક કિશોરની લાશ મળી આવી હતી. તપાસ કરતાં આ લાશ ગુમ થયેલા પિન્ટુની હોવાનું બહાર આવ્યું હતું. લિંબાયત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. કિશોરની પથ્થર વડે માથું છુંદી હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

7/8
પોલીસ સમક્ષ હત્યા કરનારા કિશોરોએ કબૂલ્યું કે, ત્રણેય મિત્રોને તેના જ ક્લાસમાં ભણતી એક વિદ્યાર્થિની સાથે મિત્રતા હતી. આ વિદ્યાર્થિની પિન્ટુ સાથે વધુ હસતી અને બોલતી તે અન્ય બે વિદ્યાર્થીઓને પંસદ ન હતું. તેથી બન્ને વિદ્યાર્થીઓએ પથ્થર વડે મોઢું માથું છૂંદી નાખી પિન્ટુની હત્યા કરી હતી.

8/8
સુરતઃ લિંબાયતના 13 વર્ષના અને સાતમા ધોરણના વિદ્યાર્થી પિન્ટુ કુમાવતનું અપહરણ કરી હત્યા કરવાના ગુનાનો પોલીસે તેના જ ક્લાસમાં ભણતા તેના બે મિત્રોની ધરપકડ કરી છે. પોલીસે તેમની પૂછપરછ કરતાં હત્યા પાછળનું કારણ જાણીને પોલીસ પણ ચોંકી ગઈ કેમ કે આ હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

Surat: ગર્લફ્રેન્ડે વાત કરવાનું બંધ કરી દેતા બિલ્ડર પુત્રએ કર્યું પિતાનું અપહરણ, પોલીસે આ રીતે પાર પાડ્યું ઓપરેશન

Surat: સુરતમાં ચાઈના-હોંગકોંગ ટૂરના નામે 6 લોકો છેતરાયા, ટૂર ઓપરેટર લાખો રૂપિયા લઇ ફરાર

Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત

વિડિઓઝ

Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો
Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી

મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી

કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

Embed widget