શોધખોળ કરો

સુરતઃ પાસના માંગુકિયાને ચાર લોકો ઉપાડી ગયાનો મેસેજ કંટ્રોલ રૂમને મળતાં પોલીસ થઈ દોડતી, છેવટે શું આવ્યું બહાર ? જાણો

1/6
આ ઘટના બનતા ભાજપના કાર્યકરોએ ભેગા મળી વિજય માંગુકિયાને ઢોરમાર માર્યો હતો. વિજય માંગુકિયાને સારવાર માટે સુરતની સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. માંગુકિયાને વહેલી સવારે લઈ જનારા લોકો કોણ હતા તે અંગે પોલીસે સ્પષ્ટતા ના કરતાં આ ડ્રામા અંગે હજુ સસ્પેન્સ જ છે.

2/6
પુણા પોલીસે વિજય માંગુકિયાની પોલીસની કામગીરીમાં રૂકાવટ સહિતના કેસમાં મેડિકલ ઓફિસરની મંજુરી બાદ ધરપકડ કરી હોવાનું જણાવ્યું હતું.પાંચ દિવસ અગાઉ સુરતમાં ભાજપ યુવા મોરચાના નિયુક્ત પ્રમુખ ડો. ઋત્વિજ પટેલની રેલીમાં પાસના વિજય માંગુકિયાએ ઋત્વિજ પટેલ પર ઈંડા અને શાહી ફેંકતા હોબાળો મચ્યો હતો.

3/6
પોલીસ કંટ્રોલને માંગુકિયાની ધરપકડ કરાઈ હોવાની ખબર નહોતી તેથી તેણે તમામ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. માંગુકિયાનો મામલો સંવેદનશીલ બની શકે તેમ હોવાથી બીજા પોલીસ સ્ટેશનના પોલીસ પણ દોડતા થઈ ગયા હતા. છેવટે પુણા પોલીસે તેની ધરપકડ કરાઈ હોવાની માહિતી આપતાં રાહત થઈ હતી.

4/6
આજે વહેલી સવારે પોલીસના ડ્રેસમાં આવેલા બે શખસ અને સાદા ડ્રેસમાં આવેલા અન્ય બે શખસ સ્મિમેર હોસ્પિટલમાંથી વિજય માંગુકિયાને ઉઠાવી ફરાર થઈ ગયા હતા. પાસના કાર્યકરો તથા હાજર પોલીસ દ્વારા દ્વારા તાત્કાલિક રીતે પોલીસ કન્ટ્રોલને જાણ કરાતા સુરત પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.

5/6
પુણા પોલીસે માંગુકિયાની ધરપકડ કરી હોવાનું જણાવ્યું છે પણ એ પહેલાં ભારે ડ્રામા ભજવાયો હતો. માંગુકિયાએ ભાજપની રેલીમાં વિરોધ કર્યો પછી ભાજપના કાર્યકરોએ તેની ધોલાઈ કરતાં તે લોહીલુહાણ થઈ ગયો હતો. ઘાયલ થયેલા માંગુકિયાને બે દિવસથી સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

6/6
અમદાવાદ: સુરતમાં ભાજપ યુવા મોરચા પ્રમુખ ડો. ઋત્વિજ પટેલની રેલી દરમિયાન ઈંડાં અને શાહી ફેંકનારા પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કાર્યકર વિજય માંગુકિયાની આજે વહેલી સવારે સુરતની પુણા પોલીસે ધરપકડ કરી હતી. મેડિકલ ઓફિસરની મંજુરી બાદ આ ધરપકડ કરાઈ હોવાનું પોલીસે જણાવ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

Surat: ગર્લફ્રેન્ડે વાત કરવાનું બંધ કરી દેતા બિલ્ડર પુત્રએ કર્યું પિતાનું અપહરણ, પોલીસે આ રીતે પાર પાડ્યું ઓપરેશન

Surat: સુરતમાં ચાઈના-હોંગકોંગ ટૂરના નામે 6 લોકો છેતરાયા, ટૂર ઓપરેટર લાખો રૂપિયા લઇ ફરાર

Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી

કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો

Embed widget