શોધખોળ કરો
ચાર કરોડ રૂપિયામાં વેચાયેલા મોદીના સૂટને ગિનિસ બુકમાં મળ્યું સ્થાન
1/3

ઉલ્લેખનીય છે કે આ સૂટને લઇને વડાપ્રધાન મોદીની ખૂબ ટીકા કરવામાં આવી હતી. મોદીએ જ્યારે આ સૂટ પહેર્યો ત્યારબાદ વિપક્ષે મોદી સરકારને ‘સૂટ-બૂટની સરકાર’ ગણાવી હતી.
2/3

વડાપ્રધાન મોદીના આ સૂટને ખરીદવા માટે 47 લોકોએ બોલી લગાવી હતી. સૂટની બેઝ પ્રાઇઝ 11 લાખ રૂપિયા હતી. વિદેશમાં રહેનારા બિઝનેસમેન રમેશ વિરાણીએ જણાવ્યુ હતું કે તેણે પોતાના દીકરાના લગ્ન માટે આ સૂટ મોદીને ગિફ્ટ કર્યો હતો.
Published at : 20 Aug 2016 11:52 AM (IST)
Tags :
Guinness World RecordsView More





















