શોધખોળ કરો

‘પહેચાન કૌન? ’, સુરતમાં મૂકાયેલી આ નરેન્દ્ર મોદીની પ્રતિમાની સોશિયલ મીડિયા પર ઉડી રહી છે કેવી મજાક? જાણો

1/7
સુરતઃ દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીનું આજે ગુજરાતમાં આગમન થઈ રહ્યું છે. નરેન્દ્ર મોદી આજે સુરતમાં પધારવાના છે ત્યારે તેમને આવકારવા માટે સુરતમાં મોદીની 22 ફૂટ ઉંચી પ્રતિમા મૂકાઈ છે. આ પ્રતિમા એટલી વિચિત્ર બનાવાઈ છે કે તે સોશિયલ મીડિયા પર મજાકનું પાત્ર બની ગઈ છે.

2/7
સુરતના એક પ્રતિષ્ઠિત અખબારમાં તો એવો અહેવાલ પણ છપાયો છે કે, આ પ્રતિમાનો ચહેરો મોદીને મળતો નથી આવતો તેનું ધ્યાન જતાં તાબડતોબ પ્રતિમાને ઢાંકીને તેનો ચહેરો સરખો કરવા પ્રયાસ કરાયો હતો. જો કે આ કામ સરળ નથી તે જોતાં એ પછી જે પ્રતિમા મૂકાઈ તેનો ચહેરો પણ મોદીને મળતો નથી આવતો.

3/7
આ પ્રકારનો વિવાદ કમનસીબ ગણાય પણ ભાજપના જ કેટલાક નેતાઓ પણ આ પ્રતિમાથી નારાજ છે. પ્રધાન મંત્રી જેવી મહાન હસ્તીની પ્રતિમા બનાવતી વખતે પણ પૂરતું ધ્યાન ના રખાયું તેના કારણે આ પ્રકારની હાસ્યાસ્પદ સ્થિતીમાં મૂકાવું પડ્યું તેવો બળાપો પણ ભાજપના નેતાઓએ કાઢ્યો હતો.

4/7
5/7
6/7
સેલ્ફી સ્ક્વેર પર સેલ્ફી સ્કવેર પર મૂકવામાં આવેલી આ પ્રતિમાનો આકાર એવો વિચિત્ર છે કે ઘણાં લોકો મજાક કરે છે કે, આ નરેન્દ્ર મોદીનું નહીં પણ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનું પૂતળું છે. બીજી તરફ ભાજપના લોકોનો દાવો છે કે આ પૂતળું નરેન્દ્ર મોદીનું છે પણ પૂતળું જોતાં એવું લાગતું નથી.

7/7
આ પ્રતિમાને અનુલક્ષીને સોશિયલ મીડિયા પર વિચિત્ર કોમેન્ટ્સનો મારો ચાલી રહ્યો છે. આ પૈકી ‘પહેચાન કૌન? ’ એવી ટેગલાઈન સાથેની પોસ્ટ અત્યંત વાયરલ થઈ છે. આ સિવાય સોશિયલ મીડિયા પર બીજી પણ કોમેન્ટ્સનો મારો ચાલી રહ્યો છે અને તે પૈકી કેટલીક કોમેન્ટ્સ ગૌરવપ્રદ પણ નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ

Surat Rain:ભારે વરસાદને પગલે સુરતમાં પ્રશાસનનો મોટો નિર્ણય, 2 દિવસ તમામ કારખાના રહેશે બંધ

Surat Rain: સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ઉમરપાડામાં 5 ઈંચ ખાબક્યો, વડપાડા-હળદરી માર્ગ ફેરવાયો બેટમાં

સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

Embed widget