શોધખોળ કરો
સુરતના ખેડૂતની ઈનોવામાંથી મળી બે કોથળા ભરીને 500 ને 1000ની નોટો, ગણવા બેંક કર્મચારીઓને બોલાવવા પડ્યા
1/5

આ નોટોની કિંમત 1.20 કરોડ રૂપિયા થાય છે. સામાન્ય ખેડૂત પાસેથી આટલી રકમ મળતાં પોલીસ પણ દંગ થઈ ગઈ હતી. પોલીસે આપેલી માહિતી પ્રમાણે કેવડિયા કોલોનીથી સુરત જતી ઈનોવા ગાડીમાં મોટી રકમ હોવાની બાતમી કેવડિયાના પી.આઇ. ડી.વી. પ્રસાદને મળી હતી.
2/5

ઇનોવા ગાડીમાંથી બે કોથળા ભરી મળેલી ચલણી નોટો ગણવા માટે પોલીસ પણ બેંકના કર્મચારીઓને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યાં હતાં. સુરતના પૂણા ગામે રહેતાં ખેડૂત ગુણવંત રતિલાલ પટેલની ગાડીમાંથી મળેલી નોટો ગણતાં 500 રૂપિયાના દરની 11,863 તથા 1000ના દરની 6067 નોટો નિકળી હતી.
Published at : 13 Nov 2016 11:38 AM (IST)
View More





















