શોધખોળ કરો
સુરતઃ યુવકે ધો-7ની વિદ્યાર્થિનીને બનાવી હવસનો શિકાર, કિશોરીને કઈ રીતે ફસાવી?
1/4

સુરતઃ શહેરના ભટાર-અલથાણની ધોરણ-7ની વિદ્યાર્થિની પર તેના જ પાડોશી યુવકે બળાત્કાર ગુજારતાં ચકચાર મચી ગઈ છે. કિશોરીને ટ્રેનમાં બેસાડીને અજાણી જગ્યાએ લઈ જઈને યુવકે બે વાર બળાત્કાર ગુજાર્યા પછી તેને ઘર પાસે છોડીને યુવક ભાગઈ ગયો હતો. આ અંગે કિશોરી પોલીસ સ્ટેશન પહોંચતાં આરોપી ફરાર થઈ ગયો છે. જોકે, આરોપીના મિત્રની ધરપકડ કરવામાં આવી છે.
2/4

ઉમાશંકરની હવસ સંતોષાઇ ગયા પછી તે પ્રિયાને અલથાણ ટેનામેન્ટ પાસે છોડીને રવાના થઈ ગયો હતો. આ પછી યુવતીએ પરિવારજનોને વાત કરતાં તેઓ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યા હતા અને ઉમાશંકર સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.
Published at : 10 Oct 2016 01:06 PM (IST)
View More





















