શોધખોળ કરો

સુરતઃ યુવતીને મીટિંગના બહાને રિસોર્ટમાં લઈ જઈ ગુજાર્યો બળાત્કાર, બિભત્સ ફોટા બતાવી કરતો બ્લેકમેલ

1/5
જીતેશે ફાલ્ગુની પર બળાત્કાર ગુજાર્યા પછી પણ તેની હવસ સંતોષાઇ નહોતી. આથી તે ફાલ્ગુનીને વારંવાર ફોટા બતાવીને બ્લેકમેલ કરતો હતો અને તેના પર વારંવાર બળાત્કાર ગુજારતો રહ્યો હતો. અનેકવાર તેની સાથે સૃષ્ટી વિરુધનું કૃત્ય પણ કર્યું હતું. ફાલ્ગુનીએ એવી પણ ફરિયાદ નોંધાવી છે કે, જીતેશે થોડા દિવસ પહેલા ફાલ્ગુની તેના પતિ સાથે કારમાં જઈ રહી હતી, ત્યારે તેણે ફાલ્ગુનીના પતિને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

2/5
3/5
સુરતઃ કતારગામ સ્થિત વી કોમ્પ્લેક્ષમાં ઓફિસ રાખીને પોલીસ ઇન્ડિયાના નામે એનજીઓ ચલાવતા જીતેશ સાવલીયાએ તેને ત્યાં જ નોકરી કરતી એક પરિણીત યુવતીને મીટિંગને બહાને ઉભરાટ ખાતે આવેલા મોદી રિસોર્ટમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આજથી બે વર્ષ પહેલા જીતેશ ફાલ્ગુની(નામ બદલ્યું છે)ને મોદી રિસોર્ટમાં મીટિંગ હોવાનું કહીને લઈ ગયો હતો. જ્યાં તેને કોલ્ડ્રિંક્સમાં ઘેનની દવા નાંખીને બળાત્કાર ગુજાર્યો હતો અને આ પછી તેના બિભત્સ ફોટા પાડી લીધા હતા.

4/5
પોલીસે ફાલ્ગુની પર બળાત્કારના કેસમાં જીતેશ સાવલીયાની ધરપકડ કરી છે અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

5/5
આ પછી ફાલ્ગુનીએ હિંમત કરીને જીતેશ સાવલીયા સામે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેની એનજીઓ ખાતે જઈને તેની પુછરપછ કરી હતી. તેની ઓફિસમાં તપાસ કરતાં ઓફિસમાં અનેક પોલીસ અધિકારીઓ અને નેતાઓ સાથેના ફોટો પણ જોવા મળ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન

રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

ગાંધીનગરમાં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ, 48 લાખનો 9300 કિલો જથ્થો જપ્ત

Embed widget