શોધખોળ કરો

સુરતમાંથી 2000ના દરની 76 લાખની નવી નોટ ઝડપાઈ, મહિલા સહિત ત્રણની ધરપકડ

1/3
સુરતઃ નોટબંધી બાદ કાળાને ધોળા કરવાની લાયમાં દિવસેને દિવસે નવી ચલણી નોટની હેરાફારી વધતી જ જઈ રહી છે. આજે સુરત જીઆઈડીસી વિસ્તારમાંથી 76 લાખ રૂપિયાની નવી ચલણી નોટ સાથે મહિલા સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. શંકાના આધારે કારને આંતરતા તેમાંથી મોટાપાયે નવી ચલણી નોટ પકડાઈ છે. હાલ ઈન્કમટેક્સ વિભાગે વધુ કાર્રવાઈ હાથ ધરી છે.

2/3
પકડાયેલા 76 લાખ રૂપિયામાં તમામ નવી બે હજારની નોટ છે. 76 લાખ રૂપિયાની નવી ચલણી નોટ ઝડપાતા બેંકો પણ શંકાના ઘેરામાં આવી છે. કેમ કે હજુ તો લોકોને પુરતા ખાવાના પણ નાણાં નથી મળી રહ્યા. ત્યારે આ લોકો પાસે આટલા બધાં નાણાં ક્યાંથી આવ્યા એ મોટો સવાલ છે.

3/3
મળતી વિગતો મુજબ આ નવી નોટ મુંબઈથી લાવવામાં આવી રહી હતી. ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિઓમાં જે મહિલા છે તેનું નામ દિપ્તી પટેલ છે જે એક ફેશન ડિઝાઈનર છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી

Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે

Embed widget