શોધખોળ કરો
સેલવાસમાં જાહેર રોડ પર છોકરા-છોકરીને કિસ કરતાં પોલીસે ઝડપ્યા, જાણો વિગતે
1/5

માહિતી પ્રમાણે, સેલવાસમાં જાહેરમાં અર્ધનગ્ન હાલતમાં ચુંબન કરતા યુગલ વિરુધ પોલીસએ ગુન્હો નોંધી અટકાયત કરી છે. મંગળવારે સવારે સેલવાસ કોર્ટ બિલ્ડિંગની પાછળના રોડ પર એક યુવક અને એક યુવતી જાહેરમાં ચુંબન કરતા પોલીસના હાથે ચડયા હતા.
2/5

આ સંદર્ભે મંગળવારે સવારે પોલીસે વોચ રાખી સામરવરણીની 25 વર્ષની યુવતી અને મસાટના 25 વર્ષના યુવકને રંગે હાથ પકડી પાડયા હતા. જોકે આવા બનાવો દાનહના બાગ બગીચાઓમાં ખુલ્લેઆમ આ દ્રશ્ય જોવા મળી રહ્યા છે.
Published at : 28 Feb 2018 10:01 AM (IST)
Tags :
KissView More























