શોધખોળ કરો
સુરત પરિણીતા આત્મહત્યા કેસ: શિલ્પીના પર્સમાંથી મળી બે સુસાઈડ નોટ, જાણો શું લખ્યું છે
1/6

બીજી ભાઈઓ માટેની નોટમાં લખ્યું છે કે, તેના ભાઈઓ બહુ સરસ છે. તેઓ બહુ પ્રેમ કરે છે. તેઓએ ક્યારેય તેને કોઈ વસ્તુની કમી પડવા દીધી નહીં. તેના માટે ભાઈઓએ બહુ કર્યું છે.
2/6

સિમ્પીએ બે સુસાઈડ નોટ લખી છે. પહેલામાં લખ્યું છે પતિ વિજય, સાસુ માલતી, સસરા મુરલીધરસિંહ, જેઠ અજય, જેઠાની બબીતા નનંદ નીલમસિંગનાઓ સામે કેસ બાબતે ન્યાય નહીં મળે એમ માની લઈ આપઘાત કરું છું. મેરે મરને કી વજહ સિર્ફ ઓર સિર્ફ સસુરાલવાલે હૈ.
Published at : 23 Jul 2018 09:53 AM (IST)
Tags :
Surat PoliceView More





















