શોધખોળ કરો

સુરતઃ ઘરે આવેલી સગીરા સાથે ભુવાએ પરાણે ત્રણ-ત્રણ વાર માણ્યું સેક્સ, પછી શું થયું?

1/6
સુરતઃ કાપોદ્રાના વિશાલનગરમાં રહેતા એક ભુવાએ પોતાના ઘરે આવેલી 16 વર્ષીય સગીરા પર બળાત્કાર ગુજારતા ખળભળાટ મચી ગયો છે. સીગરાએ પોલીસ ફરિયાદ કરતાં ભુવાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

2/6
તરૂણીના મામા ભૂવાના ભક્ત હોવાથી તરૂણીએ વાત કરી તો પણ તે માનવા તૈયાર જ ન હતા. ભૂવો પરિવાર સાથે રહે છે. આમ છતાં સાફસફાઈ કરવા આ તરુણીને પોતાના ઘરે બોલાવતો હતો. અગાઉ બે વખત તરુણી ભૂવાના ઘરે રોકાઈ હતી. તે વખતે બે-ત્રણ દિવસ કોરાઈ હોવાના કારણે ભૂવાએ કાંઈ કર્યું ન હતું. આ વખતે લગભગ એકાદ મહિના જેટલો સમય રોકાતા ભુવાએ પોત પ્રકાશ્યું હતું.

3/6
મળતી વિગતો પ્રમાણે કાપોદ્રા વિશાલનગર વિભાગ-૧ ઘર નં. ૨૧૨માં રહેતા મહેન્દ્રગીરી નટવરગીરી ગોસ્વામી ધાર્મિકવિધિઓ કરી લોકોની સમસ્યાનું નિદાન કરે છે. તેમના પુત્રવધૂ ગર્ભવતી હોવાથી ઘરકામમાં મદદ માટેની નવસારીની રહીશ 16 વર્ષીય ભાણીને બોલાવી હતી.

4/6
નવસારીના ચિખલીની આ તરૂણી સુરતમાં રહેતા તેમના મામા સાથે રહેતી હતી. તરૂણીના મામા વિશાલનગરમાં રહેતા મામા દેવના ભૂવા મહેન્દ્રગિરિ નટવરગિરિ ગૌસ્વામીના ભક્ત હતા. જેથી તે વારંવાર ભૂવાના દર્શન કરવા જતાં હતા. ભૂવો અને તરૂણીના મામા સ્કૂલવેનના ડ્રાઇવર છે. જેથી બન્ને દસ-બાર વર્ષથી એક બીજાના પરિચયમાં છે. જેના કારણે જ તે કામ માટે ગઈ હતી.

5/6
અગાઉ પણ આ ભાણી બે-ત્રણ દિવસ રોકાઇ હોવાથી સગીરાના પરિવારને તેમના પર ભરોસો આવી ગયો હતો. ચાર મહિના પહેલાં આ સગીરાને પુત્રવધૂ ગર્ભવતી હોવાથી કામ માટે ભૂવાએ બોલાવી હતી. દરમિયાન ગણેશ વિસર્જનની આજુબાજુના દિવસોમાં એક મોડીરાત્રે મહેન્દ્રગીરીએ નિર્ભયા સાથે અડપલાં કરી 'મામાદેવની મરજી છે' તેમ કહી બળાત્કાર ગુજાર્યો હતો.

6/6
ત્યાર બાદ વધુ બે વખત મહેન્દ્રગીરીએ સગીરા સાથે દુષ્કર્મ આચાર્યું હતું. ચાર માસ અગાઉની ઘટના અંગે નિર્ભયાના પરિવારજને ગઈ કાલે કાપોદ્રા પોલીસ મથકમાં ભુવા મહેન્દ્રગીરી ગોસ્વામી વિરૃદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસે મોડી સાંજે ભુવાની ધરપકડ કરી હતી. વધુ તપાસ પીએસઆઇ એ.જી. ડોડીયા કરી રહ્યાં છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

Surat: ગર્લફ્રેન્ડે વાત કરવાનું બંધ કરી દેતા બિલ્ડર પુત્રએ કર્યું પિતાનું અપહરણ, પોલીસે આ રીતે પાર પાડ્યું ઓપરેશન

Surat: સુરતમાં ચાઈના-હોંગકોંગ ટૂરના નામે 6 લોકો છેતરાયા, ટૂર ઓપરેટર લાખો રૂપિયા લઇ ફરાર

Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

Embed widget