શોધખોળ કરો

સોનગઢઃ સગીરાને બાઇક પર ભગાડી જઈ યુવકે ગુજાર્યો બળાત્કાર, પછી શું થયું?

1/3
સોનગઢઃ તાલુકાના જમાપુર ગામની એક સગીરાને લગ્નની લાલચ આપીને એક યુવક મિત્ર સાથે મળીને ભગાડી ગયો હતો અને આ પછી સગીરા પર યુવકે બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારે આ અંગે સગીરાના પિતાએ સનોગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી છે.

2/3
જિતેન્દ્રએ પ્રિયાને મળીને લગ્ન કરવાની લાલચ આપી હતી. સગીરાએ પહેલા તો ના પાડી હતી, પરંતુ જિતેન્દ્ર તેને લલચાવી-ધમકાવી બાઇક પર બેસાડીને લઈ ગયો હતો. આ પછી તેની સાથે બળાત્કાર કર્યો હતો. આ અંગે તેના પિતાને ખબર પડતાં તેમણે આરોપી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

3/3
આ અંગેની વિગત એવી છે કે, જમાપુરના એક ફળિયા વિસ્તારમાં સગીર વયની પ્રિયા(નામ બદલ્યું છે) તે જ ફળિયામાં રહેતા જિતેન્દ્ર બાબુભાઈ ગામીત નામના યુવકના પ્રેમમાં હતી. ત્યારે ગત ત્રીજી એપ્રિલે જિતેન્દ્ર અને તેનો મિત્ર રાકેશ સુમાયેલ ગામીત પ્રિયાના ઘરે આવ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત સોપારીકાંડ: 'હું મ્યુનિસિપલ કમિશનરના આદેશથી જ ગયો હતો', સુજલ પ્રજાપતિએ કોર્ટમાં રજૂ કરી વૉટ્સએપ ચેટ્સ

સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ

Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી

પ્રજા પૂરમાં, નેતા પાર્ટીમાં: સુરત મનપાના પાપે જનતા રામ ભરોસે, ભાજપના MLAએ ઉઠાવ્યા સવાલ 

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: દેશના 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર

આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'

FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર

India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ

Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી

IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 

Embed widget