શોધખોળ કરો

સુરતઃ મહિલા PSI, કોન્સ્ટેબલે કર્યો એવો ખેલ કે બંનેને નોકરીમાંથી કાયમ માટે તગેડી મૂકાયાં, જાણો વિગત

1/4
વેડ રોડ પ્રા. શાળાની સામે વિશ્રામનગર સોસાયટીમાં રહેતો અમર ઉર્ફે ચિન્ટુ રજનીકાંત મોદીના ઘરે સ્ટેટ વિજિલન્સે ગત 13મી જાન્યુઆરીએ બપોરે વોચ રાખી હતી. દરમિયાન લાલગેટની હોસંગજી હોરમસજી એન્ડ સન્સ વાઇન શોપમાંથી રૂ. 50 હજારનો બીયર લઈને આવતા બુટલેગરને વિજિલન્સે પકડી પાડ્યો હતો.

2/4
નશાબંધી ખાતાએ લાલગેટના બુટલેગરની પાસેથી પકડાયેલી બીયરની બોટલોના આધારે બારકોડ નંબરથી સ્કેન કરીને તપાસ કરી હતી. જેમાં 18 પરમીટધારકો બુટલેગર ચિન્ટુ મોદીને બીયર વેચી દેતાં હોવાનું બહાર આવ્યું હતું. જેના આધારે નશાબંધી ખાતાએ 18 જણાની પરમિટ રદ કરી દીધી હતી. આ મુદ્દે ચોકબજાર પોલીસમાં ગુનો પણ દાખલ થયો હતો. (તસવીરો પ્રતીકાત્મક છે)

3/4
બુટલેગર ચિન્ટુ મોદી કેટલાક પરમિટધારકોને કમિશન આપીને પરમિટ કાર્ડ મેળવી વાઇન શોપના માલિક યઝદી ચીનીવાલા અને મહિલા પીએસઆઈ અલકા હીરપરા તથા કોન્સ્ટેબલ જલુબેન રબારીની સાથે સાઠગાંઠ રાખીને બીયરની બોટલો અને દારૂ લાવતો હતો. સીસીટીવી કેમેરા સહિતના પુરાવા હોવા છતાં મહિલા પીએસઆઈ અલકા હીરપરા તથા કોન્સ્ટેબલ જલુબેન રબારીની સામે નશાબંધીએ તે સમયે માત્ર બદલી કરી જાણે સંતોષ માની લઈને ત્યારે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરી નહોતી.

4/4
સુરતઃ પરમીટનો દારૂ બારોબાર વેચી મારવાનો મામલે નશાબંધી ખાતા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. નશાબંધી ખાતા દ્વારા મહિલા પીએસઆઈ અલકા હિરપરા અને કોન્સ્ટેબલ જલુ રબારીને નોકરી મુક્ત કર્યા હતા. શહેરના લાલ ગેટની હોસંગજી હોરમસજી એન્ડ સન્સ વાઇન શોપને નશાબંધી વિભાગે થોડા દિવસો અગાઉ સીલ મારી બુટલેગર ચિન્ટુ મોદીના ઘરેથી જપ્ત કરેલો પરમિટના બીયરના બારકોડ નંબરના આધારે નશાબંધી ખાતાએ 18 પરમિટધારકોની પરમિટ રદ કરી નાખી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ

Surat Rain:ભારે વરસાદને પગલે સુરતમાં પ્રશાસનનો મોટો નિર્ણય, 2 દિવસ તમામ કારખાના રહેશે બંધ

Surat Rain: સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ઉમરપાડામાં 5 ઈંચ ખાબક્યો, વડપાડા-હળદરી માર્ગ ફેરવાયો બેટમાં

સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ

ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!

કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ

Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ

plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત

રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી

Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર

Embed widget