શોધખોળ કરો

સુરતઃ પરણીત ડાન્સ ટિચરે યુવતી સાથે લગ્ન કરવા કર્યો કેવો ખેલ? જાણીને ચોંકી જશો

1/4
સુરતઃ શહેરના કતારગામમાં રહેતા એક ડાન્સ ટિચરે પોતાને ત્યાં ડાન્સ શિખવા આવતી યુવતી સાથે લગ્ન કરવા માટે પત્નીને ઓસ્ટ્રેલિયા જવા માટે કુંવારાને વધુ ઝડપથી વિઝા મળે છે, તેવું કહીને છૂટાછેડા લઈ લેતા ભારે ચકચાર મચી ગઈ છે. ડાન્સ શિખવા આવતી યુવતી સાથે પ્રેમ થઈ જતાં ડાન્સ ટિચરે પોતાની પત્ની અને બે સંતાનોને તરછોડી દીધા હતા. અત્યારે તેણે યુવતી સાથે લગ્ન પણ કરી લીધા છે.

2/4
એટલું જ નહીં, અપરિણીત વ્યક્તિને ઓસ્ટ્રેલિયા જવા માટે વિઝા જલ્દી મળે છે તેવું બહાનું કરીને છુટાછેડાના પેપર પર સહી કરાવી લીધી હતી અને છુટાછેડા આપ્યા બાદ પ્રતિક્ષા સાથે લગ્ન કરી લીધા હતા. આ અંગેની જાણ મમતાબેનને થતાં તેમણે કતારગામ પોલીસમાં પ્રેમલ સામે ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી.

3/4
પ્રેમલ ફોનથી તેમજ વોટ્સએપ પર પ્રતિક્ષા સાથે રોજ વાતચીત કરતો હતો. આ અંગેની જાણ મમતાબેનને થઈ જતાં બન્ને વચ્ચે તકરાર થઈ હતી. આ ઝઘડા પછી જેમાં પ્રેમલે પત્ની મમતાબેનને ઓસ્ટ્રેલિયા જવાનું બહાનું કાઢીને પિયર મોકલી દીધી હતી અને કરીયાવરમાં લાવેલા દાગીના ગીરવે મૂકી રૂપિયા ખર્ચી નાંખ્યા હતા.

4/4
આ અંગેની વિગતો એવી છે કે, ઓસ્ટ્રેલિયા જવા માટે વિઝા મેળવવાના બહાને પત્ની પાસે છૂટાછેડાના કાગળો પર સહી કરાવી લઈ પતિએ પ્રેમિકા સાથે લગ્ન કરી લીધા હોવાની ફરિયાદ કતારગામ પોલીસ મથકમાં નોંધાઈ છે. પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમના પતિ પ્રેમલગીરી ભરતગીરી ગોસ્વામી(રહે. પ્રસાદ કોમ્પ્લેક્સ, કતારગામ) ખેલૈયા નામના ગૃપમાં ડાન્સ શીખવતા હતા. ત્યાં ડાન્સ શીખવા આવતી પ્રતિક્ષા(નામ બદલ્યું છે) નામની યુવતીના પ્રેમમાં પડ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન

800 KMની સુપર રેન્જ ધરાવતી લક્ઝરી ઈલેક્ટ્રિક કાર લોન્ચ, ફીચર્સ જાણીને દંગ રહી જશો

અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...

રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી

Embed widget