શોધખોળ કરો

‘મમ્મી હિતેશ મારી સાથે લગ્ન કરવાનો નથી, ટાઇમપાસ કરતો હતો’, યુવતીએ પછી શું કર્યું

1/9
2/9
3/9
સુરતઃ સુરતના ભેસ્તાનમાં એક યુવતીએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેવા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. યુવતીએ આત્મહત્યા અગાઉ હાથની નસ કાપી હતી. યુવતી પાસેથી એક ચાર પાનાની સુસાઈડ નોટ પણ મળી આવી છે. સુસાઇડ નોટ પ્રમાણે યુવતીએ પ્રેમપ્રસંગને લઇને સુસાઇડ કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. યુવતીઓ પોતાની સુસાઇડ નોટમાં પ્રેમી હિતેશને ફાંસી અપાવવાની ઈચ્છા સાથે લોહીથી આઈ લવ હિતેશ લખ્યું હતું.

4/9
મળતી માહિતી પ્રમાણે, બેગમપુરાના ફાલસાવાડીમાં રહેતા બીપીનભાઈ પટેલ એસએમસીના ડીમોલેશન બાદ પરિવાર સાથે ભેસ્તાન આવાસમાં રહેવા આવ્યા હતા. જોકે કેટલીક સમસ્યાને પગલે તેઓ 15 દિવસ અગાઉ જ પરિવાર સાથે બેગમવાડી રહેવા આવ્યા હતા.

5/9
6/9
7/9
સુસાઇડ નોટમાં અંકિતાએ લખ્યું હતું કે, મમ્મી હિતેશ મારી સાથે લગ્ન કરવાની ના પાડે છે એ મારી સાથે ટાઈમ પાસ કરતો હતો. મને માફ કરજે પણ હિતેશને ફાંસીની સજા અપાવજે. મૃતક અંકિતાએ પોતાના લોહીથી સુસાઇડ નોટ પર આઈ લવ યુ હિતેશ લખીમોતને વ્હાલું કર્યું હતું.

8/9
સ્થાનિક લોકોના મતે અંકિતાના પિતા સંચા કારીગર છે. અંકિતા ત્રણ વર્ષથી હિતેશ નામના યુવાનના પ્રેમમાં હતી. હિતેશનું પણ ઘર પણ અંકિતાના ઘરની નીચે જ આવ્યું છે. હિતેશના પિતા લુમ્સના કારીગર છે.

9/9
શનિવારના રોજ તેમની નાની દીકરી અંકિતા ભેસ્તાન આવાસના મકાનમાં આવી હતી. ઘરે આવતા મોડું થતા અંકિતાને શોધતા શોધતા તેમનો પરિવાર પણ ભેસ્તાન આવ્યો હતો. જ્યાં તેમના ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશ જોયું તો અંકિતાની લાશ લટકતી મળી આવી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GMC Election Results LIVE: આજે ગાંધીનગર મનપા, થરા અને ઓખા પાલિકાનું પરિણામ

SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?

Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત

રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results LIVE: આજે ગાંધીનગર મનપા, થરા અને ઓખા પાલિકાનું પરિણામ
GMC Election Results LIVE: આજે ગાંધીનગર મનપા, થરા અને ઓખા પાલિકાનું પરિણામ
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
GMC Election Results 2026 : આજે ગાંધીનગર મનપાની ચૂંટણીની મતગણતરી, ભાજપ-કોંગ્રેસ કે AAP, કોણ મારશે બાજી?

ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ

ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ

Embed widget