શોધખોળ કરો

સુરતઃ ધનાઢ્ય યુવતીને મામાના છોકરા સાથે બંધાયા સંબંધ ને કરી નાંખી પતિની હત્યા, જામીન અરજીમાં હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો ?

1/4
ડ્રાઇવરના જામીન રદ્દ ન થાય તો સુકેતુને પણ જામીન મળી જાય એ વાતને ધ્યાનમાં રાખી સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. જુન-2016માં પાર્લે પોઇન્ટની સર્જન સોસાયટીમાં ધનાઢ્ય પરિવારના દિશીત જરીવાલાના માતા-પિતા યાત્રાએ ગયા તે વખતે વેલ્સીએ તેના પ્રેમી સુકેતુ મોદી સાથે મળી પતિ દિશીતની હત્યા કરવાનું કાવતરું ઘડીને પાર પાડી દીધું હતું.

2/4
સુરતઃ ખૂબ ચકચારી અને હાઇ પ્રોફાઇલ દિશીત મર્ડર કેસમાં હાઇકોર્ટમાં જામીન મુક્ત થયેલા ડ્રાઇવરના જામીન રદ્દ કરાવવા સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. વેલ્સી અને પ્રેમી સુકેતુ મોદી સાથે મળી ડ્રાઇવર ધીરેન્દ્રએ વેલ્સીના પતિ દિશીત જરીવાલાની ભર ઊંઘમાં હત્યા કરી નાંખી હતી. આ ગુનામાં વેલ્સી અને ધીરેન્દ્ર જામીનમુક્ત થયા છે જ્યારે સુકેતુ મોદી હજી જેલમાં જ છે.

3/4
પોલીસ પહેલા સુકેતુ અને ડ્રાઇવર ધીરેન્દ્ર સુધી પહોંચી ત્યાર પછી વેલ્સી પણ હત્યામાં સામેલ હોવાનું ખુલ્યું હતું. પોલીસે ત્રણેયની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. જેલમાંથી વેલ્સીને અને ધીરેન્દ્રને જામીન મળી ગયા. ધીરેન્દ્રને હાઇકોર્ટમાંથી કેટલીક શરતોને આધીન જામીન મળ્યા હતા. જેના જામીન રદ્દ કરાવવા સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જેની તારીખ હવે પછી જાહેર થશે. હવે કાનૂની જંગ સુપ્રીમ કોર્ટમાં ખેલાશે.

4/4
દિશીત ભર ઊંઘમાં હતો તે જ વખતે સુકેતુ અને સુકેતુ મોદીના ડ્રાઈવર ધીરેન્દ્રએ દિશીતની હત્યા કરી નાખી હતી. ચપ્પુના ઘા ઝીંકવામાં ડ્રાઇવર ધીરેન્દ્ર જ મુખ્ય હતો. પડકારરૂપ આ ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સીસીટીવીના કારણે સફળતા મળી હતી. જેમાં સુકેતુ અને ડ્રાઇવર જે કારમાં બેસીને આવ્યા અને રવાના થયા તે દ્રશ્ય કેદ થઈ ગયું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન

વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 

Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર

વિડિઓઝ

અમેરિકામાં જન્મેલા બાળકોને નાગરિકતા નહીં આપવા મુદ્દે ટ્રમ્પ સરકારના આદેશને કોર્ટે નકાર્યો!
Hun To Bolish : હું તો બોલીશ : ગોટાળો
PAAS Leader Conflict: PAASમાં આંતરિક કલેહ? સોશિયલ મીડિયા પર પાટીદારા નેતાઓ વચ્ચે જંગ! | abp Asmita
Amit Shah on Rahul Gandhi: સંવિધાન ગૌરવ દિવસ પર અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન

IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન

સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?

અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ

Embed widget