શોધખોળ કરો

સુરતઃ હિતેશે જ્યોતિષીને પૂછેલું, આ છોકરી સાથે મારાં લગ્ન થશે ? જ્યોતિષીએ શું કહેલું ?

1/5
હિતેશે અગાઉ રૂપિયા એક કરોડમાં જે ઘોડો ખરીદ્યો હતો તે ખરેખર જે નસલનો હોવો જોઈએ તે નસલનો નહીં પરંતુ હાઇબ્રિડ હતો. એટલું જ નહીં, ભેજવાળી જગ્યા પર ઘોડા રાખવાથી ઘોડા બીમાર રહે તે જાણકારી પણ તેની પાસે ન હતી. તેના ફાર્મ હાઉસ પર ભેજવાળું વાતાવરણ હોવાથી ઘોડા સતત બીમાર રહેતા હતા. હજુ સુધી જ્યોતિને પોલીસે પૂછપરછ માટે બોલાવી નથી. તેણે પોલીસ બોલાવશે, તો જશે તેમ જણાવ્યું હતું.

2/5
જ્યોતિષીએ હિતેશને રાહુ કાળ વિશે પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે સપ્ટેમ્બર 2017થી રાહુનો સમય કર્ક રાશિના લોકો માટે કપરો સાબિત થશે. આ સમયગાળામાં ખૂબ સાચવીને કામ કરવું. જોકે, આ પહેલા જ હિતેશે આપઘાત કરી લીધો છે. હિતેશને ઘોડાનો ખૂબ શોખીન હતો, પરંતુ તેને ઘોડા વિશેની જાણકારી ન હતી. જેના કારણે તેની સાથે છેતરપિંડી પણ થઈ હતી.

3/5
ઘોડાની સમસ્યા રજૂ કર્યા પછી હિતેશે જ્યોતિ સાથે લગ્ન થશે કે નહીં, તેવું પૂછ્યો હતો. જ્યોતિષીએ બંનેની પૂછપરછ કરતાં બંને પરિણીત હોવાનું અને સંતાનો હોવાનું જાણવા મળતાં ગ્રહોની સ્થિતિ જોયા વગર જ લગ્ન કરવાની વાત ભૂલી જઈ પોતાની જિંદગી જીઓ, તેમ કહી દીધું હતું.

4/5
સુરત : હિતેશ દેસાઇ આપઘાત કેસમાં રોજેરોજ નવી બાબતો સામે આવી રહી છે. હિતેશ આઠ મહિના પહેલા નાનપુરાના એક જ્યોતિષ પાસે ગયો હતો અને જ્યાં તેણે પોતાના ઘોડાની બીમારી અને જ્યોતિ સાથે લગ્ન થશે કે કેમ તે બે સમસ્યાઓ પર વાત કરી હતી. જ્યોતિષિને હિતેશે પોતાના જન્માક્ષર બતાવીને આ પ્રશ્નો પૂછ્યા હતા. આ સમયે તેની સાથે જ્યોતિ પણ હતી.

5/5
હિતેશ પાસે 60 ઘોડા છે, તે બીમાર રહેતા હોવાથી ખૂબ પરેશાન હતો. જેને લઈને તે જ્યોતિષી પાસે ગયો હતો. ઘોડા બાબતે જ્યોતિષીને વાત કરતાં તેમણે હિતેશને જ્યાં ઘોડા રાખવામાં આવ્યા છે, તે જગ્યા પર જઈને નિરીક્ષણ કર્યા પછી કહી શકાય તેમ જણાવ્યું હતું. આથી હિતેશે ફાર્મ હાઉસ પર લઈ જવાની વાત પણ કરી હતી. પરંતુ ત્યાર પછી તે પાછો દેખાયો જ નહીં.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં ગણેશ દર્શને જતા યુવકોને ડમ્પરે કચડ્યા: એકનું મોત, ચાલક નશામાં હોવાનો ઘટસ્ફોટ

Surat News: સુરતમાં સગીરાને નશાયુક્ત ચોકલેટ ખવડાવી આચર્યું દુષ્કર્મ, ન્યૂડ ફોટા પાડી કરી બ્લેકમેઇલ

સુરત રેલવે સ્ટેશન કેન્ટીનમાં મશીન અંદર ઉંદર પફ ખાતો કેમેરામાં કેદ, વાયરલ VIDEO 

સુરતમાં ખાંડ અને ડુંગળી બાદ કોલસાના ભાવમાં ભડકો, કાપડ ઉદ્યોગ માટે 'પડતા પર પાટુ'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ
Gujarat Weather update: ખેડૂતો માટે રાહતના સમાચાર! ગુજરાતમાં 11થી 13 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી
PM Modi in Navsari : ‘નમો કમલમ’ના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાઈ નવી સિસ્ટમ, આવતીકાલે 21 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

અમદાવાદમાં ઓનર કિલિંગ: પિતા-પુત્રએ મળીને હથોડી મારી દીકરીને પતાવી દીધી; અકસ્માતમાં ખપાવવાનો પ્લાન ફેલ

Bullet Train Trial: ભારતમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે? રેલવે મંત્રીએ જાહેર કર્યો સંપૂર્ણ પ્લાન

મેંદરડામાં 16 વર્ષીય સગીરા પર બળાત્કાર ગુજારનાર પંચાયત સભ્ય સુભાષ ભાદરકાની ધરપકડ

ગુજરાતમાં ભાદરવો રહેશે ભરપૂર: આ તારીખતી નવી સિસ્ટમ સક્રિય થશે, 12 થી 15 ભારે વરસાદ તૂટી પડશે

ચેક બાઉન્સ કેસમાં અભિનેતા રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, જાણો શું મૂકી શરત

સૌરાષ્ટ્રવાળા અહીં ઘણા છે, માવા આવ્યા કે નહીં? પિચકારી મારવા પર પીએમ મોદીએ કરી ટકોર

PM મોદીની મંત્રીઓ સાથે મોડી રાત્રે 3 કલાક બેઠક: કેબિનેટ ફેરબદલની અટકળો તેજ, જાણો વિગત

Embed widget