શોધખોળ કરો

સુરતઃ અસાઈમેન્ટ સ્વીકારવામાં ન આવતાં વિદ્યાર્થીનીએ ભર્યું આવું પગલું, જાણો વિગત

1/5
સુરત: સુરતના વેસુગામમાં વિસ્તારમાં રહેતી અને સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે એલએલબીનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

2/5
3/5
યુનિવર્સિટી દ્વારા અસાઈમેન્ટ ન આપનાર વિદ્યાર્થીઓની યાદી બનાવવામાં આવી હતી. જેમાં 17 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ યાદીમાં ઉર્વીનું નામ પણ સામેલ હતું. ઉર્વી સ્ટેટનું અસાઈમેન્ટ જમા કરાવવામાં એક દિવસ લેટ થઈ હતી. જેથી તેનું અસાઈમેન્ટ સ્વિકારવામાં આવ્યું ન હતું. જેના કારણે ઉર્વી ડિપ્રેશનમાં આવી ગઈ હતી.

4/5
વેસુ ખાતે આવેલા સુમન આવાસમાં ઉર્વી જગન પરાતે(ઉ.વ.17) પરિવાર સાથે રહેતી હતી. પિતા પાલિકામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવે છે. ઉર્વી પરાતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે લોના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી.

5/5
યુનિવર્સિટીમાં અસાઈમેન્ટ આપવામાં એક દિવસ લેટ થતા અસાઈમેન્ટ સ્વીકારવામાં ન આવતા ડિપ્રેશનમાં આવી વિદ્યાર્થીએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં ચાઈના-હોંગકોંગ ટૂરના નામે 6 લોકો છેતરાયા, ટૂર ઓપરેટર લાખો રૂપિયા લઇ ફરાર

Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત

Surat: સુરતમાં નેશનલ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત,ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત

Rain Update: દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, સુરતથી લઇ વલસાડ-છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?

શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ

E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન

Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો

Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર

Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?

Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!

Embed widget