શોધખોળ કરો

સુરતઃ બબ્બે પ્રેમી સાથે રંગરેલિયાં મનાવતી યુવતીની કામલીલાનો ભાંડો ફૂટતા પહેલા પ્રેમીને ગાર્ડનમાં બોલાવ્યો, પછી શું થયું ?

1/9
સુરતઃ સુરતમાં બે યુવકો સાથે સંબંધ રાખતી યુવતીએ પોતાની કામલીલાનો ભાંડો ફૂટતાં એક પ્રેમી પાસે બીજા પ્રેમીને બરહેમીથી માર મરાવતાં પ્રેમીનું કરૂણ મોત નિપજ્યું હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ ઘટનામાં પ્રેમિકાની બેવફાઈનો ભોગ બનેલો 23 વર્ષનો છોકરો માતા-પિતાનો એકનો એક પુત્ર હતો.

2/9
મૃતક યુવકને તેની પ્રેમિકાએ વોટ્સએપમાં મેસેજ મોકલી મળવા બોલાવ્યો હતો. પ્રેમિકાનો મેસેજ મળતાં દોડી ગયેલા યુવાનનું પ્રેમિકાએ બીજા પ્રેમી સાથે મળી અપહરણ કરી બેરહેમીથી ફટકારતાં મોત નિપજ્યું હતું. બે યુવકો સાથે પ્રેમસંબંધનો યુવતીનો ભાંડો ફૂટી જતાં યુવતીએ આ કૃત્ય કરાવ્યું હોવાનો મૃતકના મિત્રોએ આક્ષેપ કર્યો છે.

3/9
રિંકેશ પરશુરામ ગાર્ડન પહોંચ્યો ત્યારે જ એક કારે તેને ટક્કર મારી હતી અને દિવાલ સાથે દબાવી દીધો હતો. કારમાંથી ત્રણ જમાએ ઉતરીને જયને ફટકારવાં માંડતો જય મિત્રને છોડીને ભાગી ગયો હતો. જય ભાગતો હતો એ વખતે જ રિંકેશની પ્રેમિકા કારમાંથી ઉતરી હતી. તેણે રિંકેશને ઈજાગ્રસ્ત હાલતમાં કારમાં નંખાવ્યો હતો.

4/9
આ ઘટનાની વિગત એવી છે કે ઓલપાડના ભાગોત ગામમાં આવેલા સતર ફળીયામાં રિંકેશ સુભાષ પટેલ(ઉ.વ.23) પરિવાર સાથે રહેતો હતો. સોમવારે રાત્રે તેની પ્રેમિકાનો વોટ્સએપમાં મેસેજ આવતાં તે જમતાં જમતાં ઉભો થઈ ગયો હતો અને મિત્ર જય સાથે અડાજણ પરશુરામ ગાર્ડન મળવા દોડી ગયો હતો.

5/9
રિંકેશને ઉઠાવીને એ લોકો મોરાભાગળ લઈ ગયા હતા અને રિંકેશને ઢોરમાર માર્યો હતો. રિંકેશ ગમે તે રીતે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. તેણે ઘાયલ હાલતમાં એક રાહદારીના ફોનમાંથી બીજા મિત્રને કોલ કરી બોલાવ્યો હતો. આખી ઘટના તેણે મિત્રને કહેતાં અન્ય મિત્રો સાથે એ લોકો પરશુરામ ગાર્ડન પહોંચ્યા હતા.

6/9
મિત્રો સાથે રિંકેશ પોતાની બાઈક લઈને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અડાજણથી ઓલપાડની વચ્ચે નરથાણ ગામમાં આવેલી એશિયા પેસિફિક શાળા નજીક રિંકેશને પેટ અને છાતીમાં દુઃખાવો થવા લાગ્યો હતો. તે બેભાન થઈ જતાં મિત્રો તાત્કાલિક તેને લઈને રાંદેરની ખાનગી હોસ્પિટલ પહોંચ્યા હતા.

7/9
યુવતીના બીજા પ્રેમીએ રિંકેશને પાઠ ભણાવવા માટે પ્રેમિકાને તેને બોલાવવા કહેતાં પ્રેમિકાએ રિંકેશને મેસેજ કરી મળવા બોલાવ્યો હતો. તેણે રિંકેશને બીજા પ્રેમી પાસે માર મરાવ્યો હતો અને તેમાં રિંકેશનું મોત નિપજ્યું છે. પોલીસ પોસ્ટ મોર્ટમના રીપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરશે.

8/9
સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકના મિત્રોએ જણાવ્યું કે, જે કારમાં રિંકેશનું અપહરણ કરવામાં આવ્યું હતું તે કારના માલિકનો ભાઈ રિંકેશની પ્રેમિકાને પ્રેમ કરે છે. આ યુવતી બે-બે યુવકો સાથે પ્રેમ સંબંધ રાખી તેમને મેસેજ કરતી હતી. તેના બીજા પ્રેમીએ મેસેજ જોઈ લેતાં તેનો ભાંડો ફૂટી ગયો હતો.

9/9
હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં ઓલપાડ પોલીસ દોડી આવી હતી અને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. યુવાનના શરીર પર ગંભીર ઈજાના નિશાનો પણ મળી આવ્યા છે તેના પરથી તેને ખરાબ રીતે ફટકારાયો હતો તે સ્પષ્ટ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત

સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો

શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  

પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની

Embed widget