શોધખોળ કરો
સુરતઃ 14 વર્ષીય લીઝા બની ગર્ભવતી, પિતાએ પૂછ્યું પ્રેમીનું નામ, પછી જાણો શું આવ્યો અંજામ?
1/6

લીઝાના પિતાને પોલીસ સ્ટેશન લાવી કડકાઇથી પૂછપરછ કરતાં તેના પિતાએ પોતે જ દીકરીની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. તેમણે પોલીસને જણાવ્યું હતું કે, તેના પેટમાં કોનું બાળક છે, તે વારંવાર પૂછવા છતાં જવાબ નહીં આપતા ડુમસ ફરવા જવાના બહાને તેની હત્યા કરી નાંખી હતી અને લાશ ઝાળીમાં ફેંકી દીધી હતું.
2/6

આ બાતમીને આધારે પોલીસે આ ઓરિસ્સાવાસી ભાડુત પરિવારની પોલીસ સ્ટેશનમાંથી વિગતો મેળવી હતી અને તેમના ઘરી પહોંચી હતી. અહીં ટૂકના દાસની સગીર પુત્રી લીઝાનો ફોટો જોતા જ પોલીસે ઓળખ કરી લીધી હતી. આ પછી પોલીસ દાસને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઇ આવી હતી.
Published at : 06 Jul 2017 10:09 AM (IST)
View More























