શોધખોળ કરો

સુરતઃ પરીણિતાને પોતાના મેનેજર સાથે જ બંધાયા સંબંધ, કરવા માગતી હતી લગ્ન પણ............

1/4
 સાવિત્રી કોળી અને વિપુલ મેર એક જ કારખાનામાં કામ કરતા હોય તેમની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતા. બન્ને વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી સંબંધ હતો. જોકે લગ્ન ન થવાની ચિંતાએ બન્નેએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો.

2/4
 બન્ને એક બીજાના ગળાડૂબ પ્રેમમાં હતાં પરંતુ બન્ને પરણીત હોવાને કારણે સાથે જીવન વિતાવી શકે તેમ ન હતા માટે તેમણે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું. રવિવારે બપોરે ડુમસ ચોપાટી ખાતે પહોંચીને વિપુલ અને સાવિત્રીએ ઝેરી દવા પી લીધી હતી. બન્નેને ગંભીર હાલતમાં સારવાર અર્તે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં બન્ને હાલ સારવાળ હેઠળ છે.

3/4
સુરતઃ ડુમસ દરિયા કિનારે એક કપલે આપાઘાત કરવાનો પ્રયત્ન કરી હોવાની ઘટના સામે આવી છે. બન્ને પરીણત હોય સાથે જીવન વિતાવી ન શકવાની ચિંતામાં આપઘાત કર્યા હોવાનું સામે આવ્યું છે.

4/4
 સુત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર વેડરોડ અખંડ આનંદ કોલેજ પાસે રહેતી સાવિત્રી અનિલ કોળી જલારામ એસ્ટેટ ખાતે હીરાના કારખાનામાં હીરા ઘસવાનું કામ કરે છે. અહીં જ મેનેજરનું કામ કરતા વિપુલ રઘુ મેર સાથે પ્રેમ થયો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: સુરતમાં ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યૂ, ખાડીના પાણીના વહેણમાં તણાયેલા યુવકને બચાવ્યો

Kim River Overflow: વાલિયા-નેત્રંગમાં મુશળધાર વરસાદથી કીમ નદીનું રૌદ્ર સ્વરૂપ, કીમ-કોસંબા રોડ ગરકાવ

Purna River: પૂર્ણા નદી બે કાંઠે થતાં નવસારી જિલ્લામાં દોઢ લાખ લોકો પ્રભાવિત, NDRF અને SDRF મેદાને

Valsad Rain: વલસાડમાં મેઘતાંડવ, જિલ્લાના 365 રસ્તાઓ બંધ, મુંબઈ-અમદાવાદ ટ્રેન વ્યવહાર ખોરવાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 

પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 

Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો

હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 

Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ

EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 

Embed widget