શોધખોળ કરો

સુરતઃ કતારગામમાં 20 કરોડના હીરાની લૂંટથી ચકચાર, ઘટના CCTVમાં કેદ

1/4
કતારગામની ગ્લો સ્ટાર ડાયમંડ કંપનીમાં નોકરી કરતા વિજય મોહન મેવાણી રૂ. 20 કરોડના સોલીટેર ડાયમંડ ભરેલી બેગ લઈને કારમાં નીકળ્યા હતા. કારમાં ડ્રાઈવર સહિત ત્રણ જણા સાથે હતા. રસ્તામાં ટ્રાફિક જામ થતા તેઓ કારમાંથી ઉતરી જઈને પગપાળા જતા હતા. સેફ લોકરથી 25 મીટરના અંતરે હતા ત્યારે અચાનક 6 જેટલા લૂંટારૂઓએ આવીને હીરા ભરેલી બેગ કર્મચારીના હાથમાં ઝુંટવીને ફરાર થઈ ગયા હતા. ભાગતી વેળા લૂંટારૂઓએ કાર પર એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું.

2/4
સુરત: ડાયમંડ નગરી સુરતના કતારગામમાં હીરાના લૂંટની ઘટના બુધવારે સાંજે બની હતી. કતારગામ પોલીસ સ્ટેશનથી એક કિલોમીટરના અંતરે અનાથ આશ્રમ પાસે બુધવારે રાત્રે ગ્લો સ્ટાર ડાયમંડનો કર્મચારી સેફ લોકરમાં હીરા મુકવા આવ્યો ત્યારે 6 બદમાશો રૂ.20 કરોડના હીરા ભરેલી બેગ ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. બેગમાં 2200 કેરેટના સોલીટેર ડાયમંડ હોવાનું જાણવા મળ્યું છે. લૂંટારૂએ ભાગતી બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યુ હતું. આ સમગ્ર સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમાં ત્રણ લૂંટારૂ ભાગતા જોવા મળ્યા હતા.

3/4
સ્ટાફે તાત્કાલિક પોલીસ કંટોલરૂમને જાણ કરતા કતારગામ પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સીસીટીવી કેમેરાના આધારે ક્રાઈમબ્રાંચ-પીસીબી અને કતારગામ પોલીસે ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે. ઉપરાંત કમાન્ડ એન્ડ કંટ્રોલના સીસીટીવી કેમેરાના આધારે લૂંટારૂંઓની માહિતિ એકત્ર કરવામાં આવી છે.

4/4
સીસીટીવી કેમેરામાં 3 લૂંટારૂંઓ ભાગતા દેખાય છે અને તેમના હાથમાં હીરા ભરેલી બેગ પણ દેખાય રહી છે. કર્મચારીઓ ડેઈલીની સેફ લોકરમાં 7 થી 8 વાગ્યાની વચ્ચે હીરાના પેકેટો મુકવા માટે આવતા હતા. લૂંટારૂઓએ ઓફિસેથી તેમની રેકી કરી હોય તેવું આ ઘટના પરથી દેખાઇ રહ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 

243Km ની રેંજ, 90Km/h ની સ્પીડ... માર્કેટમાં આવી ગયું નવું સ્કૂટર, જાણી લો કિંમત 

પોસ્ટ ઓફિસની શાનદાર PPF સ્કીમ પર કેટલું મળે વ્યાજ, જાણો કેટલા વર્ષે મેચ્યોર થાય છે પ્લાન   

Rajkot Lok Mela 2026: રાજકોટ લોકમેળાના પ્રારંભે જ બબાલ, વેપારી અને ગ્રાહક વચ્ચે ઉગ્ર બોલાચાલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નિવૃત્તિ બાદ પણ નિયુક્તિ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : સરકાર સુધી પહોંચી ખેડૂતોની વ્યથા
Hun To Bolish : હું તો બોલીશ : શહેરોમાં ડર શાનો ?
Gujarat Rain Forecast: આગામી 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી
Mehsana Firing Case: મહેસાણાની નાગલપુર ચોકડી ફાયરિંગ કેસમાં છ આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
243Km ની રેંજ, 90Km/h ની સ્પીડ... માર્કેટમાં આવી ગયું નવું સ્કૂટર, જાણી લો કિંમત 
243Km ની રેંજ, 90Km/h ની સ્પીડ... માર્કેટમાં આવી ગયું નવું સ્કૂટર, જાણી લો કિંમત 
પોસ્ટ ઓફિસની શાનદાર PPF સ્કીમ પર કેટલું મળે વ્યાજ, જાણો કેટલા વર્ષે મેચ્યોર થાય છે પ્લાન   
પોસ્ટ ઓફિસની શાનદાર PPF સ્કીમ પર કેટલું મળે વ્યાજ, જાણો કેટલા વર્ષે મેચ્યોર થાય છે પ્લાન   
Rajkot Lok Mela 2026: રાજકોટ લોકમેળાના પ્રારંભે જ બબાલ, વેપારી અને ગ્રાહક વચ્ચે ઉગ્ર બોલાચાલી
Rajkot Lok Mela 2026: રાજકોટ લોકમેળાના પ્રારંભે જ બબાલ, વેપારી અને ગ્રાહક વચ્ચે ઉગ્ર બોલાચાલી
Bhavnagar | ભાજપ નેતાની હાજરીમાં લઠ્ઠાકાંડ પર રાજભા ગઢવીની ટિપ્પણી, રાક્ષસના ઉદાહરણ સાથે ઘટનાનો કર્યો ઉલ્લેખ

PM મોદી-પેઝેશ્કિયાન વચ્ચેની બેઠકથી ભડક્યું અમેરિકા, કહ્યું- 'ઈરાનની મદદ કરી તો...'

SBI ATM Rule Change: SBI ગ્રાહકો માટે મોટા સમાચાર! 1 ઓક્ટોબરથી બદલશે ATM નો આ નિયમ, જાણો 

Gaurang Vyas Death: ગુજરાતના જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન, લતા મંગેશકર પાસે ગવડાવ્યા હતા ગુજરાતી ગીતો

Embed widget