હિતેશ સાથે આ મુદ્દે ઝગડા થયા કરતા તેથી આશાએ હિતેશને ફસાવવા રાકેશ સાથે મળીને એક યુવતીનું ફેક ફેસબુક આઈડી બનાવ્યું હતું. રાકેશને તેણે મળવા બોલાવ્યો ને પછી પોતે હાજર થઈ ઝગડો કર્યો. આ ઝગડા છેવટે હિતેશને આપઘાત કરવા સુધી લઈ ગયા હતા.
2/5
આરવે મમ્મી રાકેશ અંકલ સાથે કારમાં ફરવા જતી તેવું હિતેશને કહ્યું હતું. હિતેશે આ સેક્સલીલાની વાત કરતાં આશાએ તેની સાથે ઝગડો કરીને તમાશો કર્યો હતો. સુરત આવ્યા પછી પણ આશા અને રાકેશનું અફેર ચાલુ રહ્યા હતા. આશા બેફામ બનીને રાકેશને મળતી અને રંગરેલિયાં મનાવતી.
3/5
આશા-આરવ સુરતથી નાગપુર જવા નિકળ્યાં પછી ટ્રેનમાં રાકેશ તેમની સાથે થઈ ગયો હતો. નાગપુરમાં આશા-રાકેશે બેફામ બનીને સેક્સલીલા ચલાવી હતી અને હર્યાંફર્યાં હતાં. ત્રણ દિવસ પછી હિતેશ આશાને લેવા નાગપુર ગયો ત્યારે આરવની વાત સાંભળી તેના પગ તળેથી જમીન સરકી ગઈ.
4/5
આશાએ પ્રેમી રાકેશ સાથે રંગરેલિયાં મનાવવાની યોજના બનાવી હતી અને એ માટે સતપાલ મહારાજના નાગપુરના કાર્યક્રમનું બહાનું બનાવ્યું હતું. આ કાર્યક્રમમાં પાંચ દિવસ જવા દેવા આશાએ પરિવારને મનાવી લીધો હતો. જો કે પરિવારે આશા સાથે પુત્ર આરવને મોકલતાં ભાંડો ફૂટી ગયો.
5/5
સુરતઃ સુરતમાં સરથાણાના એમ્બ્રોઇડરી કારખાનેદાર હિતેશ બેલડિયાએ પત્નિ આશાના રાકેશ ધામેલિયા સાથેના સેકસ સંબંધોના કારણે આપઘાત કર્યો હોવાની ઘટનામાં નવો ધડાકો થયો છે. હિતેશને આશાના લગ્નેતર સંબંધોની જાણ તેના પાંચ વર્ષના માસૂમ પુત્રે કરી હતી તેવું બહાર આવ્યું છે.