શોધખોળ કરો
સુરતઃ સ્વામીનારાયણ સાધુએ પહેલીવાર સેક્સ માણ્યા પછી શું આપી હતી ધમકી? વાંચો, પીડિતાની આપવીતી
1/6

આ અંગેની વિગતો એવી છે કે, જહાંગીરપુરામાં રહેતી પ્રિયા(નામ બદલ્યું છે)એ કતારગામના ડભોલી સ્વામીનારાયણ મંદિરમાં રસોડું સંભાળતા કરુણસ્વરૂપ સ્વામી સામે બળાત્કારની ફરિયાદ કરી છે. માતાની આંગળીના ઓપરેશન માટે પૈસાની જરૂર હોય, તે સ્વામી પાસે ગઈ હતી.
2/6

સુરતઃ ડભોલી સ્વામીનારાયણ મંદિરના સાધુએ યુવતીને પૈસાની લાલચ આપીને બે-બે વાર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. યુવતીની ફરિયાદને આધારે પોલીસે સાધુની ધરપકડ કરી લીધી છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, સાધુએ બળાત્કાર ગુજાર્યા પછી કોઈને કહેશે તો બદનામ કરી દેવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, બળાત્કાર ગુજાર્યા પછી પૈસા પણ આપ્યા નહોતા.
Published at : 25 Oct 2018 12:21 PM (IST)
View More





















