શોધખોળ કરો
સુરતઃ શિક્ષકે બારમા ધોરણની વિદ્યાર્થિની સાથે વોશ રૂમમાં માણ્યું સેક્સ અને વીડિયો પણ ઉતાર્યો, પછી શું થયું ?
1/4

આ અંગેની વિગતો એવી છે કે, ડિંડોલી નવાગામ જલારામનગર સોસાયટીમાં રહેતા અને ઉધનાની સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિજય દિલીપ પાટોળે વર્ષ 2013માં ડિંડોલીની વિદ્યાવિહાર સ્કૂલમાં ધોરણ 12ની એક વિદ્યાર્થિની પર દાનત બગાડી હતી.
2/4

જોકે, લગ્ન પછી શિક્ષકે પત્ની બનેલી વિદ્યાર્થિનીને શારીરિક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું અને દહેજમાં આઠ લાખ રૂપિયાની માગણી કરી હતી. તેમજ પિયરથી પૈસા લાવવા માટે દબાણ કરવા લાગ્યો હતો. વિદ્યાર્થિનીનો આક્ષેપ છે કે, તેના મિત્રોએ પણ વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યાં હતાં.
Published at : 14 Jun 2018 12:27 PM (IST)
View More





















