શોધખોળ કરો
સુરતમાં દારૂની મહેફિલ માણતા 9 નબીરાઓની પોલીસે કરી અટકાયત, જાણો કોણ-કોણ થયા જેલ ભેગા
1/4

અરવલ્લીના વતની રવિ વિજય શાહની બેનના લગ્નનું ફંકશન હતું. આ દરમિયાન રવિ સહિત તેના મિત્રોએ આલિશાન બિલ્ડીંગના ફ્લેટ નંબર 1002માં દસમા માળે દારૂની મહેફિલ શરૂ કરી હતી. જેમાં દારૂ પિધા બાદ તોફાન કરતા કોઈએ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી દીધી હતી.
2/4

ઉમરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ફ્લેટમાંથી 9 નબીરાને ઝડપી પોલીસ સ્ટેશન લઈ જવાયા હતાં. જેમની ધરપકડ કરાઈ છે તેમાં રાજ દિપક મહેતા (ઉ.વ.આ.23) રહે મુંબઈ.રવિ વિજય શાહ,(ઉ.વ.આ.27) રામ પાર્ક સોસાયટી મોહાસાનનો સમાવેશ થાય છે.
Published at : 04 Feb 2017 04:53 PM (IST)
View More























