શોધખોળ કરો

સુરતમાં દારૂની મહેફિલ માણતા 9 નબીરાઓની પોલીસે કરી અટકાયત, જાણો કોણ-કોણ થયા જેલ ભેગા

1/4
અરવલ્લીના વતની રવિ વિજય શાહની બેનના લગ્નનું ફંકશન હતું. આ દરમિયાન રવિ સહિત તેના મિત્રોએ આલિશાન બિલ્ડીંગના ફ્લેટ નંબર 1002માં દસમા માળે દારૂની મહેફિલ શરૂ કરી હતી. જેમાં દારૂ પિધા બાદ તોફાન કરતા કોઈએ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી દીધી હતી.

2/4
ઉમરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ફ્લેટમાંથી 9 નબીરાને ઝડપી પોલીસ સ્ટેશન લઈ જવાયા હતાં. જેમની ધરપકડ કરાઈ છે તેમાં રાજ દિપક મહેતા (ઉ.વ.આ.23) રહે મુંબઈ.રવિ વિજય શાહ,(ઉ.વ.આ.27) રામ પાર્ક સોસાયટી મોહાસાનનો સમાવેશ થાય છે.

3/4
આ ઉપરાંત અકુર અશોક કોઠારી(ઉ.વ.24) તમિલનાડુ.પલાસ ભરત શાહ(ઉ.વ.24) મુંબઈ.ધ્રુવ અરવિંદ શાહ (ઉ.વ.આ.24) સુરત. અક્ષેસ દિલીપ શાહ (ઉ.વ.23) સુરત.આયુષ સંજય હડલાલકા(ઉ.વ.આ.23) મુંબઈ.આકાશ અનિલ ગર્ગ ફ્લેટ ધારક અતિત મુકેશ શાહ- મુંબઈની પણ ધરપકડ કરાઈ છે.

4/4
સુરત: સુરતના પોશ વિસ્તાર ગણાતા ઘોડદોડ રોડ પર આવેલા આલિશાન એપાર્ટમેન્ટમાંથી દારૂની મહેફિલ માણતા 9 નબીરાઓ ઝડપાયા હતાં. પોલીસે બાતમીના આધારે રેડ કરતાં 9 નબીરાઓ નશાની હાલતમાં મળી આવ્યા હચા, પોલીસે તમામની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત

સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ

વિડિઓઝ

Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ

Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો

Embed widget