શોધખોળ કરો
સુરતઃ કાકી સાથે કઢંગી હાલતમાં ઝડપાયો ભત્રીજો, કાકાએ કાપી નાંખ્યું ગુપ્તાંગ; જાણો સંપૂર્ણ ઘટના
1/4

આ અંગેની મળતી વિગત પ્રમાણે અમરોલીના કોસાડ વિસ્તારમાં આવેલા ewsમાં દંપતી પંકજ અને સુરેખા(બંનેના નામ બદલ્યા છે) રહે છે. સુરેખાએ પતિની જાણ બહાર તેના ભત્રીજા સાથે જ લગ્નેત્તર સંબંધ બાંધ્યા હતા. આ સંબંધો આગળ વધતાં બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાવાના શરૂ થઈ ગયા હતા. ગઈ કાલે 21મી ઓગસ્ટની રાતે પતિ નોકરીએ ગયો હોવાથી ભત્રીજો કાકી સાથે પ્રણયફાગ ખેલવા આવી પહોંચ્યો હતો.
2/4

ગુપ્તાંગ કપાઇ જતાં અને હાથે ઇજા થતાં તેને તાત્કાલિક 108 દ્વારા સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અત્યારે હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. આ ઘટના અંગે અમરોલી પોલીસે તપાસ શરૂ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, પ્રેમિકા અને પ્રેમી કાકી-ભત્રીજાનો સંબંધ ધરાવે છે.
Published at : 22 Aug 2016 12:01 PM (IST)
View More





















