શોધખોળ કરો
સુરતઃ પરણીત યુવતીને અન્ય યુવક સાથે બંધાયા સંબંધ, રંગેહાથ ઝડપાઇ જતાં શું કર્યું? જાણો વિગત
1/2

સુરતઃ શહેરના પુણા વિસ્તારમાં પરણીત યુવતીએ પ્રેમપ્રકરણમાં આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી ગઈ છે. યુવતી પ્રેમી સાથે રંગેહાથ ઝડપાઇ ગયા પછી યુવતીએ ડરના માર્યા આપઘાત કરી લીધો છે. આ અંગે પુણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
2/2

આ અંગેની વિગતો એવી છે કે, શહેરના પુણા વિસ્તારમાં રહેતી પ્રિયા(નામ બદલ્યું છે) પરણીત છે અને તેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. પ્રિયાને અન્ય યુવક સાથે અફેર હતું. પરિણીતા આ યુવક સાથે વાત કરી રહી હતી, ત્યારે તેના પરિવારના સભ્યે તેને રંગેહાથ ઝડપી પાડી હતી. પ્રિયા રંગેહાથ ઝડપાઇ જતાં ગભરાઇ ગઈ હતી અને બદનામીના ડરથી તેણે આપઘાત કરી લીધો હતો. હાલ, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Published at : 30 Nov 2018 12:50 PM (IST)
View More
Advertisement





















