શોધખોળ કરો

સુરતઃ Instagram પર ફ્રેન્ડ બનેલી યુવતીએ બોલાવતા મળવા ગયેલા યુવક સાથે શું થયું ?

1/7
2/7
વેસુ વિસ્તારના સુમન સાગર એપોર્ટમેન્ટમાં રહેતા અક્ષર રાજુ બગથરીયા(ઉ.વ.21)ને ઈન્સ્ટાગ્રામ પર યુવતી સાથે પરિચય થયો હતો. થોડી વાતચીત બાદ યુવતી સાથે ફોન પર વાતો શરૂ કરી હતી. ગત રવિવારે યુવતીએ અક્ષરને ફોન કરી પીપલોદની રાજહંસ સિનેમા પાસે કોફી શોપમાં બોલાવ્યો હતો. અક્ષર યુવતીની રાહ જોતો હતો. દરમિયાન બે બાઈક પર આવેલા છ જેટલા શખ્સોએ યુવકનું અપહરણ કર્યું હતું.

3/7
4/7
5/7
ઘરે પહોંચેલા અક્ષરને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. તેમજ આ પછી અજાણ્યા શખ્સો સામે ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે આ અજાણ્યા યુવકોની શોધખોળ શરૂ કરી છે.

6/7
આ પછી અક્ષરને નજીકની સોસાયટીમાં લઈ ગયા હતા અને ત્યાં ઢોર માર માર્યો હતો. ત્યારબાદ ખુલ્લા ગ્રાઉન્ડમાં લઈ જઈ ફરી ફટકાર્યો હતો. અપહરણ કરનારા અજાણ્યા શખ્સોએ અક્ષરને ઢોર માર મારી 45 હજાર રોકડા અને મોબાઈલની લૂંટ ચલાવી વેસુની ખાડીમાં ફેંકી દીધો હતો. યુવક જ્યારે ભાનમાં આવ્યો ત્યારે તેની હાલત ખરાબ હતી અને મેલાઘેલા કપડાં અને ગંદી હાલતમાં ઘરે પહોંચ્યો હતો.

7/7
સુરતઃ સોશિયલ મીડિયા Instagram પર ફ્રેન્ડ બનેલી યુવતીને મળવા જવું યુવકને ભારે પડી ગયું છે. વેસુ વિસ્તારમાં રહેતા યુવક યુવતી સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી વાતચીત કર્યા બાદ મળવા માટે ગયો હતો. જોકે, તેને મળવા યુવતી તો ન આવી પરંતુ બે બાઈક પર છ જેટલા શખ્સોએ યુવકનું અપહરણ કરીને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં, રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

વિડિઓઝ

Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

Embed widget