શોધખોળ કરો
સુરતઃ માંગરોળમાં યુવક યુવતી સાથે બંધાયા સેક્સસંબંધ, ગર્લફ્રેન્ડ સાથે ઝઘડો થતાં થયું કર્યું?
1/3

સુરતઃ માંગરોળના હરસણી ગામે યુવકે પ્રેમિકાની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. પ્રેમિકાને લાકડાના ઘા મારીને હત્યા કર્યા પછી પ્રેમી ફરાર થઈ ગયો છે. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
2/3

પ્રેમિકાની હત્યા કરીને પ્રેમી ફરાર થઈ ગયો હતો. આ અંગે માંગરોળ પોલીસને જાણ થતાં હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. બીજી તરફ યુવતીની લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે.
Published at : 28 Sep 2018 12:49 PM (IST)
View More





















