શોધખોળ કરો

સુરતઃ સિવણ ક્લાસથી પરત ફરતી સગીરા પર બળાત્કાર, લોહી લૂહાણ હાલતમાં પહોંચી ઘરે

1/4
સગીરાને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ અંગે પોલીસ ફરિયાદ થતાં પોલીસે ત્રણેય નરાધમોને દબોચી લીધા છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાથી મહિલાઓની સુરક્ષાને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.

2/4
એટલું જ નહીં, યુવકના બે સાથીઓએ પણ સગીરા સાથે છેડછાડ કરી હતી. બળાત્કારનો ભોગ બનેલી સગીરા લોહીલૂહાણ હાલતમાં ઘરે પહોંચતા પરિવારજનો હેબતાઇ ગયા હતા. આ અંગે માતાએ પૂછપરછ કરતાં દીકરીએ બળાત્કાર થયો હોવાનું જણાવતા માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

3/4
આ અંગેની વિગતો એવી છે કે, સિવણ ક્લાસમાં જતી આદિવાસી સગીરા પોતાની અન્ય મિત્રો સાથે બપોરના સમયે ક્લાસથી ઘરે પરત ફરી રહી હતી, ત્યારે સાથે યુવકે સગીરા પર બળાત્કાર ગુજારીને લોહીલૂહાણ કરી નાંખી હતી.

4/4
સુરતઃ ઓલપાડના ખલીપોર ગામમાં સગીરા પર યુવક દ્વારા બળાત્કાર અને અન્ય બે યુવકો દ્વારા શારીરિક અડપલા કરવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. આ યુવકે સગીરા પર પાશવી બળાત્કાર ગુજારતાં લોહીલૂહાણ હાલતમાં સગીરા ઘરે પહોંચી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

Embed widget