શોધખોળ કરો
સુરત: ત્રણ હવસખોરોએ 16 વર્ષની સગીરાની ક્લિપ ઉતારી બાંધ્યા શારીરિક સંબંધો, પછી શું થયું?
1/5

પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુજરાત બોર્ડર પાસેના નવાપુરામાં રહેતી 16 વર્ષીય સગીરાએ આપઘાત કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આ અંગે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે ત્રણ શખ્સોએ 16 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ આયર્યું હતું. તેમણે દુષ્કર્મની ક્લીપ ઉતારી હતી.
2/5

આ ક્લીપના આધારે આ ત્રણે આરોપી સગીરાને બ્લેકમેઇલ કરીને વારંવાર દુષ્કર્મ આચરતા હતા. અને જે તેણી ઇન્કાર કરે તો તેને સમાજમાં બદનામ કરવાની ધમકીઓ પણ આપતા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
Published at : 29 Jul 2018 04:12 PM (IST)
View More





















