શોધખોળ કરો

સુરતઃ NH-56 પર લક્ઝરી બસનો અકસ્માત, બેના મોત, 12થી વધુ ઘાયલ

1/4
સુરતઃ નેશનલ હાઈ-વે 56 ઉપર કિકવાડ ગામ નજીક વહેલી સવારે ખાનગી લક્ઝરી બસનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બે મુસાફરોના મોત થયા છે. જ્યારે 12થી વધુ ઘાયલ થયા છે. બસ ડિવાઈડર સાથે અથડાયા બાદ પલટી મારી જતા આ અકસ્માત સર્જાયો હતો. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

2/4
આજે વહેલી સવારે મહારાષ્ટ્રથી અમદાવાદ જતી સાગર ટ્રાવેલર્સની બસ નેશનલ હાઈ-વે 56 પર બારડોલી તાલુકાના કિકવાડ ગામ નજીક પલટી મારી ગઈ હતી. જેમાં 2 મુસાફરોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. બસ 56 જેટલા મુસાફરોને લઇ અમદાવાદ જઇ રહી હતી. વહેલી સવારે લગભગ સાડા ત્રણ વાગ્યાના અરસામાં બનેલી આ દુર્ઘટના બાદ મુસાફરોની ચિચિયારીથી લોકો દોડી આવ્યા હતા.

3/4
4/4
લોકોની મદદથી બસમાં ફસાયેલા તમામ મુસાફરોને હેમખેમ બહાર કઢાયા હતા. ત્યારબાદ 108ની મદદથી તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અકસ્માતમાં યોગેશ ગુલાબ ભાલેરાવ અને રાજુ બાબુલ નામના મુસાફરનું કરૂણ મોત થયા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત

'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

Embed widget