શોધખોળ કરો

સુરતમાં પાણીપુરી ખાવા આવેલી યુવતીના અજાણ્યા શખ્સો ફાડી નાખ્યા કપડાં, જાણો વિગત

1/3
ત્યાર બાદ અજાણ્યા શખ્સોએ પરિવાર સાથે પણ ઝઘડો કરીને તેમને પણ માર મારીને ફરાર થઈ ગયા હતાં. પહેલા આ યુવાનો સામે યુવતીએ ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ પરિવારજનોએ હિંમત આપી એટલે યુવતીએ ચારેય યુવાનો સામે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસ આ મામલામાં ફરાર યુવાનોને શોધખોણ કરી રહી છે.

2/3
સુરતના લિંબાયત વિસ્તારમાં પરિવાર સાથે રહેતી અને કડિયા કામ કરતી 22 વર્ષની યુવતી ગત 14મી જાન્યુઆરીનાં રોજ સાંજે પોતાનાં ભાઈ-બહેનો સાથે પાણીપુરી ખાવા માટે બહાર નીકળી હતી તે દરમિયાન અજાણ્યા શખ્સોએ યુવતીને જાહેરમાં માર માર્યો હતો. જોકે યુવતીએ પણ તે લોકોને સામે ઝાપટ મારી હતી. ત્યાર બાદ તે શખ્સોમાંથી એક શખ્સે યુવતીનાં કપડા ફાડી નાંખ્યા હતાં. તે જોઈને તેની એક બહેન ઘરે જઈને પરિવારને બોલાવી લાવી હતી.

3/3
સુરતમાં એક યુવતી ઉત્તરાયણની સાંજે પોતાની બહેન અને ભાઈઓ સાથે પાણીપુરી ખાવા માટે ગઈ હતી. ત્યારે જ ત્યાં ચાર શખ્સોએ આવીને તેની સાથે ઝઘડો કર્યો હતો અને કહ્યું હતું કે, તું અહીં પાણીપુરી ખાવા કેમ આવી છે? શખ્સે જાહેરમાં જ યુવતીનાં કપડાં ફાડી નાંખ્યાં હતાં. જેની જાણ થતાં યુવતીનો પરિવાર ત્યાં આવ્યો હતો પરંતુ અજાણ્યા શખ્સોએ તેમની પર પણ હુમલો કર્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત

સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ

વિડિઓઝ

ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ

Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ

Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો

Embed widget