શોધખોળ કરો

સુરતઃ કોન્સ્ટેબલે યુવતીને બનાવી હવસનો શિકાર, ઉતારી વિડીયો ક્લીપ, પિતાને કરી ફરિયાદ તો શું આપી ધમકી

1/6
પરેશે લગ્નનો ઇનકાર કરી દેતાં નિર્ભયા પરેશના પિતા અને નિવૃત્ત એએસઆઈ એવા મગનભાઈ ગામીતને કહેવા ગઈ હતી. જ્યાં મગન ગામીત અને તેમના પત્ની તરુબેને કહ્યું કે, જો તું ઘરમાંથી નહીં જાય તો તારા પર એસિડ નાખી સળગાવી દઈશું અને બળજબરી ગર્ભપાત કરાવીશું.

2/6
બે સંતાનની માતા નિર્ભયાના પિતા અને પરેશના પિતા વચ્ચે મિત્રતા હતી. પરેશે નિર્ભયાને ફસાવી પ્રેમલગ્ન કરવા વચન આપ્યું હતું. પરેશ લગ્ન કરશે જ એવું માની નિર્ભયાએ ઘર છોડી પીપલોદમાં ભાડાના મકાનમાં પરેશ સાથે રહેવા લાગી હતી. ૩ માસના સમયગાળામાં પરેશે નિર્ભયા સાથે અવારનવાર બળાત્કાર કર્યા હતા. આ દરમિયાન નિર્ભયાને ગર્ભ પણ રહી ગયો હતો.

3/6
શુક્રવારે રાત્રે ફરીથી પરેશ ગામીત નિર્ભયાના ઘરે પહોંચી ગયો હતો અને તેના પુત્રને માથાના વાળથી પકડીને ઊંચકી લીધો હતો અને તેને મારી નાખવાની ધમકી આપી નિર્ભયા પર તેના ઘરમાં જ તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો.બનાવ અંગે નિર્ભયાએ ઉમરા પોલીસ મથકમાં પરેશ ગામીત સામે ફરિયાદ નોંધાવતા ઉમરા પોલીસે આરોપી પરેશ સામે ગુનો નોંધી તેની શોધ હાથ ધરી છે.

4/6
આ અંગે જે-તે સમયે નિર્ભયાએ પરેશ સામે બળાત્કારની ફરિયાદ પણ નોંધાવી હતી. આ ઉપરાંત પરેશ ગામીતે નિર્ભયાની બીભત્સ ક્લિપ ઉતારી બદનામ કરવાની ધમકી આપી હતી. જે અંગે પણ તેની સામે ફરિયાદ નોંધાઈ હતી.

5/6
ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતના ઉમરામાં રહેતી નિર્ભયા (નામ બદલ્યું છે)ને ન્યૂ સિટીલાઇટ સાંઈનાથ બંગલાની ગલીમાં ચાઇના રો-હાઉસ ખાતે રહેતા સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી પરેશ મગન ગામીત સાથે મુલાકાત થઈ હતી. અને બાદમાં બન્ને વચ્ચે આંખ મળી જતાં તેમના વચ્ચે પ્રેમ થયો હતો. પરંતુ થોડો સમય પછી પરેશે લગ્નની લાલચ આપી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

6/6
સુરત: આજકાલ રેપના અનેક કિસ્સાઓ બને છે. શહેરમાં મહિલાઓ જાણે અસુરક્ષિત મહેસૂસ કરવા લાગી છે. ત્યારે વધુ એક કિસ્સો સુરતમાં બન્યો છે. શહેરના ઉમરા વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાને તેના પુત્રને મારી નાખવાની ધમકી આપી એક વિવાદાસ્પદ સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. મહિલાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

Surat: ગર્લફ્રેન્ડે વાત કરવાનું બંધ કરી દેતા બિલ્ડર પુત્રએ કર્યું પિતાનું અપહરણ, પોલીસે આ રીતે પાર પાડ્યું ઓપરેશન

Surat: સુરતમાં ચાઈના-હોંગકોંગ ટૂરના નામે 6 લોકો છેતરાયા, ટૂર ઓપરેટર લાખો રૂપિયા લઇ ફરાર

Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ

10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી

મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

Embed widget