શોધખોળ કરો

સુરતઃ જેલમાં બંધ પતિને મળવા આવેલી રાજકોટની યુવતીને VHPનો નેતા લઈ ગયો ફાર્મહાઉસમાં ને માણ્યું સેક્સ, પછી શું કહ્યું?

1/5
માહિતી પ્રમાણે બન્ને છેલ્લા એક દોઢ મહિનાથી ફોન અને વોટ્સએપથી સંપર્કમાં હતા અને શનિવારે મહિલા રાજકોટથી મળવા માટે આવી હતી. મહિલાના કેહવા મુજબ શનિવારે તે રોજકોટથી સુરત આવી હતી અને પલસાણાના ટી પોઈન્ટ પાસે ભૂલી પડી ગઈ હતી ત્યારે ગભરુ ભરવાડ કાર લઇને તેની પાસે આવ્યો હતો અને મદદ કરવાને બહાને એક ફાર્મ હાઉસમાં લઇ ગયો હતો ત્યાં પેહલેથી બીજા બે જણા દારૂ પી રહ્યા હતા અને આ ત્રણેયએ મળીને મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં ગેંગરેપ નહીં પરંતુ માત્ર ગભરુએ જ દુષ્કર્મ કર્યુ હોવાની વાત મહિલાએ પોલીસને કહી હતી.

2/5
સુરતઃ રાજકોટની એક મહિલાએ સુરતના વિશ્વ હિન્દુ પરિષદના નેતા સામે દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ સુરત ગૌરક્ષા સમિતિના પ્રમુખ ગભરુ ભરવાડ સામે આરોપ લગાવ્યો છે કે તેને એક ફાર્મહાઉસમાં લઇ જઇને સેક્સ માણ્યું હતું. જ્યારે આ મામલે સામા પક્ષે ગભરુ ભરવાડે પણ આ મહિલા સામે હનીટ્રેપ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે.

3/5
4/5
મામલે વધતા સામે પક્ષે ગભરુ ભરવાડે પણ પોલીસને મહિલા સાથે થયેલી વાતચીત અંગેના સ્ક્રીનશોટ પોલીસને બતાવ્યા હતા. મોડી રાત્રે પીડિતાને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

5/5
મહિલાની ફરિયાદ અનુસાર, પીડિત મહિલા જ્યારે લાજપોર જેલમાં બંધ પોતાના પતિને મળવા ગઇ ત્યારે દરમિયાન ગૌરક્ષા સમિતિના પ્રમુખ તેણીને ફાર્મહાઉસમાં લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. આ વાત બાદમાં શનિવારે સાજે સચિન પોલીસ મથક પર પહોંચી હતી. જ્યાં તેણે વિશ્વ હિંદુ પરિષદના ગૌરક્ષા વિભાગના સુરતના પ્રમુખ ગભરુ ભરવાડ સામે દુષ્કર્મ આચર્યુ હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે. જોકે, સામે પક્ષે ગભરુ ભરવાડે પણ મહિલા સામે હનીટ્રેપની ફરિયાદ નોંધાવવાની તજવીજ કરી હોવાનું જાણવા મળે છે.

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Operation Sindoor:  પૂંછ ગોળીબારમાં શહીદ થયેલા સુબેદાર મેજર પવન કુમારને સેનાએ આપી શ્રદ્ધાંજલિ

85,000 રૂપિયાનો iPhone હવે થઈ શકે છે 2.5 લાખનો! ટ્રમ્પના નિવેદનથી હોબાળો

RCB પર ભારે પડી શકે છે કોલકાતાના આ 5 ખેલાડીઓ, બેંગ્લોરનું સપનું થઈ શકે છે ચકનાચૂર

નીરજ ચોપરાએ 90.23 મીટર દૂર ભાલો ફેંક્યો, છતાં ગોલ્ડ ચૂકી ગયો; ડાયમંડ લીગમાં સિલ્વર મેડલ જીત્યો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મૃતકોના નામે મલાઈખાઉ મંડળી?Hun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરDang Rain : ડાંગમાં વરસાદે બગાડી લગ્નની મજા, પવન સાથે વરસાદ પડતાં મંડપ ધરાશાયી, જુઓ અહેવાલAmreli Rain : અમરેલીમાં ખાબક્યો બરબાદીનો વરસાદ, રસ્તા પરથી વહેવા લાગ્યા પાણી; ખેતરો પાણીથી તરબોળ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Operation Sindoor:  પૂંછ ગોળીબારમાં શહીદ થયેલા સુબેદાર મેજર પવન કુમારને સેનાએ આપી શ્રદ્ધાંજલિ
Operation Sindoor: પૂંછ ગોળીબારમાં શહીદ થયેલા સુબેદાર મેજર પવન કુમારને સેનાએ આપી શ્રદ્ધાંજલિ
85,000 રૂપિયાનો iPhone હવે થઈ શકે છે 2.5 લાખનો! ટ્રમ્પના નિવેદનથી હોબાળો
85,000 રૂપિયાનો iPhone હવે થઈ શકે છે 2.5 લાખનો! ટ્રમ્પના નિવેદનથી હોબાળો
RCB પર ભારે પડી શકે છે કોલકાતાના આ 5 ખેલાડીઓ, બેંગ્લોરનું સપનું થઈ શકે છે ચકનાચૂર
RCB પર ભારે પડી શકે છે કોલકાતાના આ 5 ખેલાડીઓ, બેંગ્લોરનું સપનું થઈ શકે છે ચકનાચૂર
નીરજ ચોપરાએ 90.23 મીટર દૂર ભાલો ફેંક્યો, છતાં ગોલ્ડ ચૂકી ગયો; ડાયમંડ લીગમાં સિલ્વર મેડલ જીત્યો
નીરજ ચોપરાએ 90.23 મીટર દૂર ભાલો ફેંક્યો, છતાં ગોલ્ડ ચૂકી ગયો; ડાયમંડ લીગમાં સિલ્વર મેડલ જીત્યો
માળિયા હાટીનામાં કાળજું કંપાવી દે તેવી ઘટના: પિતાએ ભણવા બાબતે ઠપકો આપ્યો ને ધો. ૯ના કિશોરે જીવન ટૂંકાવ્યું

ગુજરાત પોલીસની ઐતિહાસિક કાર્યવાહી: વ્યાજખોરોની ₹૬૩.૪૬ લાખની મિલ્કત જપ્ત, દેશમાં પ્રથમવાર GCTOC હેઠળ પગલાં

અમદાવાદનું ગ્વાલિયા સ્વીટ્સ ફરી વિવાદમાઃ છોલે-ભટૂરેમાંથી નીકળ્યા 2 વંદા, ગ્રાહકે ફરિયાદ કરી તો....

ભારત કોઈ મોટા યુદ્ધની તૈયારીમાં છે! શસ્ત્રો, દારૂગોળો, નવા ફાઇટર પ્લેન, મિસાઇલો ખરીદવા માટે સરકારે 50 હજાર કરોડ રૂપિયાની....

Embed widget