શોધખોળ કરો
સુરતઃ પત્ની પ્રેમી સાથે ઘરમાં માણી રહી હતી એકાંત ને પતિ આવી ગયો, પછી શું થયું? જાણો
1/4

સુરતઃ પાંડેસરામાં યુવતીએ પતિ પ્રેમી સાથે એકાંત માણતા જોઇ ગયા પછી એસિડ પીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પત્નીએ એસિડ પી લેતા પતિ તેને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો. જોકે, તેનું સારવાર દરમિયાન મોત થયું છે
2/4

બીજી તરફ યુવતીએ પ્રેમી સાથે ઝડપાઇ જતાં બુધવારે સાંજે એસિડ પી લેતા મોત થયું છે. પીએમમાં યુવતીના શરીર પરથી અનેક ઇજાના નિશાન મળી આવ્યા છે. આ અંગે પતિની પૂછપરછમાં પત્નીને અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધ માણતા પકડ્યા બાદ લાકડાના ફટકાથી મારી હોવાનું સામે આવ્યું હતું. યુવતીના મોતનું સચોટ કારણ પીએમ બાદ સામે આવશે. જ કહીં શકાય છે.
Published at : 14 Feb 2019 09:56 AM (IST)
View More





















