શોધખોળ કરો
સુરતઃ એવું તે શું થયું કે લગ્નના બે મહિનામાં જ યુવતીએ કરી લીધો આપઘાત?
1/3

સુરતઃ અમરોલી-છાપરાભાઠાની યુવતીએ લગ્નના બે જ મહિનામાં આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઈ છે. લગ્ન પછી યુવતી તેના પિતાના ઘરે રહેતી હતી. ત્યારે કોઈ કારણસર તેણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.
2/3

આ અંગે અમરોલી પોલીસને જાણ કરાતા તેજલના મૃતદેહનું સ્મીમેર હોસ્પિટલમાં પીએમ કરાવીને ક્યા કારણસર આપઘત કર્યો તે બાબતે તપાસ હાથ ધરી છે. તેજલના લગ્નને હજુ બે જ મહિના થયા હતા. તેમજ હજુ તેમના દાંપત્ય જીવનનો પ્રારંભ પણ નહોતો થયો ત્યાં તેજલે આપઘાત કરી લેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ત્યારે પોલીસ સાચું કારણ જાણવા મથી રહી છે.
Published at : 10 Jul 2017 10:20 AM (IST)
Tags :
Girl SuicideView More





















